SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2026
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. SBI દ્વારા વર્ષ 2026 માટે Specialist Cadre Officer (SCO) ની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી હેઠળ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ, સેલ્સ, રિસર્ચ, બિઝનેસ પ્રોસેસ, ટેક્નોલોજી અને ઓપરેશન્સ સંબંધિત જગ્યાઓનો સમાવેશ થાય છે. SBI ની … Read more