Advertisement

GSSSB CCE 2.0 Recruitment 2026

ગુજરાતના સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે એક મોટી ખુશખબર છે. Gujarat Subordinate Service Selection Board (GSSSB) દ્વારા વર્ષ 2026-27 માટે Combined Competitive Examination (CCE 2.0) અંતર્ગત કુલ 1,237 Class-3 Government Jobs માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં Group-A અને Group-B હેઠળ Sub Registrar, Assistant Tribal Development Officer, Social Welfare Inspector, Office Superintendent, … Read more