GSRTC Vadodara Apprentice Recruitment 2026: 229 જગ્યાઓ માટે ભરતી, ITI પાસ ઉમેદવારો માટે મોટી તક
GSRTC Vadodara Apprentice Recruitment 2026: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC), વડોદરા વિભાગ દ્વારા Apprentice Traineeની કુલ 229 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ITI (NCVT) પાસ ઉમેદવારો માટે આ સારી તક છે. ઉમેદવારોએ પહેલા Apprenticeship India Portal પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ સૂચના મુજબ વડોદરા ખાતે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. 📅 … Read more