India Post GDS Recruitment 2026
ભારતીય પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવા ઇચ્છતા ગુજરાતના ઉમેદવારો માટે સારા સમાચાર છે. India Post GDS Recruitment 2026 અંતર્ગત ગુજરાત સર્કલમાં કુલ 499 Gramin Dak Sevak (GDS) જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે ધોરણ 10ના ગુણના આધારે … Read more