BMC MPHW Recruitment 2026: 75 જગ્યાઓ માટે ભરતી, લાયકાત, પગાર, ફી, વયમર્યાદા અને Apply Online

BMC MPHW Recruitment 2026: ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) દ્વારા આરોગ્ય શાખા હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (અર્બન મેલેરિયા), વર્ગ-3ની કુલ 75 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારો OJAS Gujarat મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 20 ઓગસ્ટ 2026થી થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ … Read more