GSSSB Staff Nurse Recruitment 2026
ગુજરાતમાં Government Nursing Jobs અને સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. Gujarat Subordinate Service Selection Board (GSSSB) દ્વારા Staff Nurse, Class-3 Recruitment 2026 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSSSB Advertisement No. 458/2026-27 હેઠળ સ્ટાફ નર્સ સંવર્ગની કુલ 131 જગ્યાઓ ભરવામાં આવશે. નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા અને સરકારી નોકરી મેળવવા માંગતા … Read more