Advertisement

RRB NTPC Recruitment 2026

ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા 12 પાસ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક છે. Railway Recruitment Board (RRB) દ્વારા RRB NTPC Undergraduate Recruitment 2026 હેઠળ કુલ 1,688 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk Cum Typist અને Trains Clerk જેવી પોસ્ટનો સમાવેશ થાય છે. … Read more