વૃદ્ધ સહાય યોજના 2026-27
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નિરાધાર અને આર્થિક રીતે નબળા વૃદ્ધ નાગરિકોને આર્થિક સહાય આપવા માટે નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ વૃદ્ધ નાગરિકોને રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવાનો છે. વર્ષ 2026-27માં આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા 60 થી 79 વર્ષની ઉંમરના લાભાર્થીઓને દર મહિને ₹1,000 અને 80 વર્ષ … Read more