નમો લક્ષ્મી યોજના ગુજરાત 2026
ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને ધોરણ 9થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરવામાં આર્થિક મદદ કરવી અને શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો લાવવાનો છે. આ લેખમાં આપણે નમો લક્ષ્મી યોજના 2026, પાત્રતા, મળવાપાત્ર સહાય, આવક મર્યાદા, જરૂરી દસ્તાવેજો … Read more