BMC મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી 2026:
BMC Recruitment 2026: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) – અર્બન મેલેરીયાની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 75 જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS Gujarat મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી ખાસ કરીને હેલ્થકેર અને અર્બન મેલેરિયા વિભાગમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારી … Read more