Vridha Pension Yojana 2025 : વૃદ્ધ પેન્શન યોજના, દર મહિને રૂ.1250 ની સહાય, અરજી પ્રક્રિયા માટે જુઓ

Vridha Pension Yojana 2025 Form: વૃદ્ધ પેન્શન યોજના 2025, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. Vridha Pension Yojana પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના Vridha Pension Yojana 2025 અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.

યોજનાનુ નામઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી જૂથ૬૦ થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
Websitesje.gujarat.gov.in

ગ્રામિણ વિકાસ ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત માટે ૬૦ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં વર્ષો જુના મર્યાદા મુજબ) ૬૫ વર્ષ સુધારણા અને નીચેની રેખા હોય ભારત સરકારના સુધારણા ધારા-ધોરણોના આધારે લાયકાત ગુણ હોય તો ફાયદા માટે છે. ગુજરાત Vridha Pension Yojana 2025 આ યોજના સરકારી સામાજિક સહાય કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવે છે.

  • લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.
  • ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક)
  • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • લાભાર્થીના Aadhaar Card ની નકલ
  • Bank/Post Office Account Passbook ની નકલ

60 થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે. મઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે.

આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા Bank Account માં સીધી જમા કરવામા આવે છે.

સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરો.

  • મારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
  • તમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી Online પણ ફોર્મ ભરી શકાય

અરજી ફોર્મ digitalsevasetu.gujarat.gov.in ડાઉનલોડ કરી શકાશે.

Home Page Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top