Vidhya sahayak Recruitment 2025 : દિવ્યાંગ ઉમેદવારો માટે આવી ધોરણ 1 થી 8 માં 4184 જગ્યાઓની ભરતી, જુઓ ફોર્મ ભરવા માટે

Vidhyasahayak recruitment 2025 :વિદ્યાસહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

vidhyasahayak recruitment 2025, વિદ્યાસહાયક ભરતી : ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીઓ મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી બહાર પાડી છે. સંસ્થા દ્વારા ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 માટે 4000થી વધુ દિવ્યાંગ વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથધરી છે. આ ભરતી પૂર્ણ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

વિદ્યાસહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સંસ્થાગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર
પોસ્ટવિદ્યાસહાયક
જગ્યા4184
ભરતી પ્રકારદિવ્યાંગ ઉમેદવારો માટે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની તારીખ1 એપ્રિલ 2025 થી શરૂ
ક્યાં અરજી કરવીhttps://vsb.dpegujarat.in
  • ધોરણ 1 થી 5: HSC (12મું પાસ) અથવા ગ્રેજ્યુએશન સાથે PTC/D.El.Ed. (2 વર્ષનો કોર્સ) અને TET-1 પાસ.
  • ધોરણ 6 થી 8: ગ્રેજ્યુએશન સાથે B.Ed. અથવા D.El.Ed. અને TET-2 પાસ.
  • દિવ્યાંગ ઉમેદવારો માટે: માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર.
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (SSC, HSC, ગ્રેજ્યુએશન, PTC/D.El.Ed./B.Ed., TET-1/TET-2).
  • દિવ્યાંગતા પ્રમાણપત્ર (A, B, C, D & E મુજબ).
  • આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ પુરાવો.
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો.
  • સહી (ડિજિટલ ફોર્મેટમાં).
  • સૌ પ્રથમ, ઉમેદવારોએ https://vsb.dpegujarat.in વેબસાઇટ પર જવું.
  • વેબસાઇટ પર “વિદ્યાસહાયક ભરતી 2025 (દિવ્યાંગજનો માટે)” ઓપ્શન પસંદ કરો.
  • જરૂરી વિગતો જેમ કે નામ, શૈક્ષણિક લાયકાત, દિવ્યાંગતા શ્રેણી વગેરે ભરો.
  • જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્ર વગેરે) અપલોડ કરો.
  • અરજી ફી ઓનલાઇન ચૂકવો (જો લાગુ હોય).
  • અરજી ફોર્મ ચકાસીને સબમિટ કરો.
  • અરજી સબમિટ કર્યા બાદ, તેની એક નકલ ડાઉનલોડ કરીને સાચવી રાખો.
Home PageClick Here
Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top