સુરત મહાનગરપાલિકામાં ભરતી 2024 : વિવિધ પદો પર ભરતી ,પગાર 26,000 રૂપિયા , અરજી કરવા માટે જુઓ

SMC Recruitment 2024 : સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શહેરમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરાપલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે એસએમસી દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે 3 ડિસેમ્બર 2024થી શરુ થઈ ગઈ છે.

સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટફાયર ઓફીસર
વિભાગફાયર વિભાગ
જગ્યા32
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ3-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ17-12-2024
Official websitehttps://www.suratmunicipal.gov.in/
  • ઉમેદવાર માન્ય બોર્ડ તરફથી મેટ્રિક પાસ કરેલું હોવું જોઈએ.
  • સરકાર માન્ય સંસ્થા માંથી ફાયરમેન નો કોર્સ કરેલ હોવો જોઈએ.
  • ફાયર ટેકનોલોજી માં ડીગ્રી/ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. આ બધી જ લાયકાત ઉમેદવાર માં હોવી જોઈએ.
  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત માં પસંદ કરાયેલ ઉમેદવારને દર મહિને રૂ.26000 પગાર આપવામાં આવશે. પગાર ધોરણ વિશે વિગતવાર જાણકારી માટે ઓફિસિયલ નોટિફિકેશન ની વિઝીટ કરો.
  • સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી ઓલાઈન અરજી કરવાની રહેશે
  • આ માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જવું
  • જ્યાં રિક્રૂટમેન્ટ ઓપ્શનમાં જવું અને એપ્લાય નાઉ પર ક્લિક કરવી
  • ત્યારબાદ ફોર્મમાં માંગેલી માહિતી ભરતી ફોર્મ અપલોડ કરવું
  • ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.
Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top