Advertisement
સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કેમ કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ વિભાગો માટે મોટી ભરતી પાડી છે. જેમાં કુલ 1924 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ક્લાર્ક, એન્જિનિયર, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ડ્રાઇવર અને ટેકનિકલ આસિસ્ટન્ટ જેવા પદોનો સમાવેશ થાય છે. અહિંયા ઉમેદવારો 1 એપ્રિલથી ઓનલાઇન અરજી કરી શકશે.
SMC Recruitment 2026:
| વિગત | માહિતી |
| સંસ્થા | સુરત મહાનગરપાલિકા (SMC) |
| કુલ જગ્યાઓ | 1,924 |
| પોસ્ટોની સંખ્યા | 45 |
| અરજી કરવાની | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | suratmunicipal.gov.in |
SMC Recruitment 2026
- Clerk Grade-III – 717 જગ્યાઓ
- Marshal (Watch & Ward) – 323 જગ્યાઓ
- Staff Nurse – 150 જગ્યાઓ
- Driver – 144 જગ્યાઓ
- Technical Assistant – 112 જગ્યાઓ
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન અરજી શરૂ 01 એપ્રિલ 2026 (સવારના 11:00 વાગ્યે)
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2026 (રાત્રે 11:00 વાગ્યા સુધી)
ભરતી માટે Apply Online પર ક્લિક કરો
- SMC ની સત્તાવાર વેબસાઇટ ખોલો
- Recruitment વિભાગમાં જાઓ
- સંબંધિત ભરતી માટે Apply Online પર ક્લિક કરો
- જરૂરી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ સાચવી રાખો
Advertisement
HOME PAGE LINK
Advertisement
Advertisement
🎁આપણ વાંચો :હવે મોબાઈલમાંથી સિમ કાઢતા બંધ થઇ જશે વૉટ્સઅપ ,જાણો નવા નિયમો :WhatsApp SIM Binding Rule
Advertisement
Advertisement
