શું તમે સુરત શહેરમાં નોકરી કરવા માંગો છો તમારા માટે છે સારી તક , આ સુરત મહાનગરપાલિકા દ્વારા હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારિત મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો આ ભરતીમાં તમે ભાગ લઈને નોકરી મેળવી શકો છો.
Surat municipal corporation medical officer recruitment 2024, આ ભરતી માટે વોક ઈન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. ઇન્ટરવ્યૂ તારીખ છે 11 સપ્ટેમ્બર 2024. સુરત મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે ભરતી બહાર પડી છે અને તેની ઇન્ટરવ્યૂ તારીખ નીચે આવેલ છે. Surat medical officer recruitment 2024
પોસ્ટ
મેડિકલ ઓફિસર
કુલ જગ્યા
સુરત મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસરની કુલ 22 કેટલી જગ્યા પર ભરતી બહાર પડી છે.
શૈક્ષણિક લાયકાત
M.B.B.S એમબીબીએસ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
ઉંમર મર્યાદા
સુરત મહાનગરપાલિકા દ્વારા જે મેડિકલ ઓફિસર ની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં વધુમાં વધુ 45 વર્ષ સુધીના ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.
આ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં તમારું રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂમાં જરૂરી દેખાવ અને અમુક સવાલ પૂછવામાં આવશે ત્યારબાદ તમારું સિલેક્શન થશે.
ઈન્ટરવ્યુ તારીખ અને એડ્રેસ
11 સપ્ટેમ્બરે 2024
બ્રેડલાઈનર સર્કલ, ઉધના-મગદલ્લા રોડ, સુરત
ઉપરના એડ્રેસ પર તમારે ઓરીજનલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેવાનું રહેશે
important Links
| Home Page | Click Here |
