Smartphone Sahay Yojana : શુ તમે ખેડૂત છો તો તમને સરકાર મોબાઈલ ખરીદવા આપશે 6000 રૂપિયાની સહાય

Smartphone Sahay Yojana 2026 : હવે ટેક્નોલીજીની સાથે દુનિયા આગળ વધી રહી છે, તો ગુજરાત સ્માર્ટ સીટીની અંદર ખેડૂતોને સ્માર્ટ બનાવવા માટે હવે સરકાર દ્વારા સ્માર્ટ ફોન યોજના 2026 ચલાવવા માં આવી રહી છે,જેની અંદર રાજયના ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ 6000 રૂપિયા આપવામાં આવી રહ્યાં છે, આ યોજના 15/03/2023ના રોજ ચાલુ કરવા માં આવી હતી,

સ્માર્ટફોન સહાય યોજના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ખેડૂતને રૂપિયા 6,000ની સહાય સ્માર્ટફોન માટેની મળે છે. ખેડૂત જાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતની વેબસાઈટ પર જઈ પોતાના નામની નોંધણી પણ કરાવી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ લાભ ખાલી રાજયના ખેડૂતો માટે છે. જેથી કરીને ખેડૂતોએ વાતનું ધ્યાન રાખવું જેના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. માટે નીચે આપેલ કોષ્ટકને અનુસરી ખેડૂતો એ આગળ વધવું.

મોબાઈલ સહાય યોજના 2026 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા

  • જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
  • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની Accessories જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

સ્માર્ટફોન સહાય યોજના 2026 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • Google પર “ikhedut Portal” સર્ચ કરો.
  • Official Website ખોલો.
  • Home Page પર “યોજનાઓ” પર ક્લિક કરો.
  • “ખેતીવાડી યોજનાઓ” પસંદ કરો.
  • “Khedut Smartphone Sahay Yojana 2026” પર ક્લિક કરો.
  • “અરજી કરો” બટન દબાવો.
  • પહેલેથી રજીસ્ટર હોય તો “હા”, નહી તો “ના” પસંદ કરો.
  • આધાર, મોબાઈલ અને Captcha નાખી ફોર્મ ભરો.
  • માહિતી ચકાસીને Application Confirm કરો.
  • અરજીની પ્રિન્ટ કાઢીને ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારીને આપો.
🎁આપણ વાંચો : ગુજરાત નાળિયેર વિકાસ યોજના : નાળિયેરીની ખેતી કરવા માટે આપશે સરકાર 37,500 રૂપિયાની સહાય ,જુઓ કેવી રીતે
🎁આપણ વાંચો : Namo Lakshmi Yojana 2026 :ધોરણ 9 થી 12 ની દીકરીઓને મળશે ₹50,000 થી ₹75,000 સહાય – લાયકાત, હપ્તા અને સંપૂર્ણ માહિતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top