Smartphone Sahay Yojana 2024 : સરકાર આપશે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે રૂ. 6,000ની સહાય મળશે

Mobile Sahay Yojana: મિત્રો આજે આપણે બહુ જ સારી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર ખેડૂત મિત્રોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે રહી છે. હાલના ટેકનોલોજી ના યુગ પ્રમાણે દરેક વ્યક્તિની જોડે Smartphone થઈ ગયા છે તો ખેડૂતોને પણ ઘણા બધા રીતે Smartphone ઉપયોગ કી થઈ શકે છે જેવું કેSmartphone થકી તે વેધર વિશેની માહિતી મેળવી શકે છે અને નજીકના શાક માર્કેટ અથવા તો માર્કેટ યાર્ડના રોજના ભાવ વિશે પણ જાણી શકે છે. તો આ રીતે Smartphone એ અત્યારના જમાનામાં બહુ જ ઉપયોગની વસ્તુ છે. જેના ઉપર સરકાર સહાય આપી રહી છે તો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો અને છુપાત્રતાઓ છે તે અંગેની ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.

યોજનાનું નામસ્માર્ટફોન સહાય યોજના 2024
સહાયરાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
રૂ.6000/- સુધીની સહાય અથવા
ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
ક્યાં વિભાગ હેઠળકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાની અંત્તિમ તારીખComming Soon
અરજી પ્રકારOnline
Official websiteIkhedut Gujarat
  • આ યોજનાનો લાભ મેળવનાર ખેડૂત એ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • અને તમામ પ્રકારના કૃષિ લાભ મેળવવા માટે અરજી કરનાર ઉમેદવારે જમીનધારક હોવો જોઈએ.
  • ખેડૂતને ફક્ત એક જ વાર Smartphone સહાય યોજના નો લાભ મળશે.
  • અને જો સંયુક્ત ખાતા હોય તેવા કિસ્સામાં માત્ર એક જ વાર ખેડૂતને આ યોજનાનો લાભ મળી શકે.
  • તમને ફક્ત આ યોજનામાં Smartphone જ આપવામાં આવશે તેના સાથેના વધારે એસેસરીઝ જેમ કે હેડફોન બેટરી ચાર્જર વગેરે તેમાં સમાવિષ્ટ થતો નથી.
  • ખેડૂત ખાતેદાર Aadhar Card ની નકલ
  • Smartphone ખરીદીનું GST નંબર પાકું બિલ
  • મોબાઈલ ખરીદ્યો હોય તેનું IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ
  • 8-અ ની નકલ
  • રદ થયેલ ચેક ની નકલ
  • બેન્ક પાસબુક નકલ

ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Khedut Mobile Sahay Yojana 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.

  • સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં ikhedut portal ની Official Website ખોલવી.
  • ikhedut portal Website માં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • Websiteપર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top