SBI Clerk Recruitment 2025 : SBI ક્લાર્ક ભરતી 2025માટે 13735 પોસ્ટ્સ! ઓનલાઇન અરજી શરૂ. લાયકાત, પસંદગી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખો જાણો. તાત્કાલિક અરજી કરો @sbi.co.in.
મિત્રો, જો તમે SBI Clerk Recruitment 2024 માટે રાહ જોઈ રહ્યા છો, તો હવે તમારા માટે મોટી તક આવી છે! State Bank of India (SBI) એ Junior Associates (Customer Support & Sales) માટે 13735 પોસ્ટ્સ ભરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જો તમે આ પદ માટે લાયક છો, તો sbi.co.in પર જાઓ અને આવેદન પ્રક્રિયા શરૂ કરો.
SBI બેન્કની આ ભરતી માં ગુજરાતની પણ 1073 જગ્યાઓ છે. આ ભરતીમાં ૨૦ થી ૨૮ વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ભરતી વિશે અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એક વાર અવશ્ય વાંચો અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લો.
SBI Clerk Recruitment 2025
| સંસ્થા | SBI Clerk Recruitment 2025 |
| પોસ્ટ | 13735 Junior Associates |
| અરજી શરૂ તારીખ | 17 ડિસેમ્બર 2024 |
| અરજીની છેલ્લી તારીખ | 7 જાન્યુઆરી 2025 |
| પ્રિલિમ્સ પરીક્ષા | ફેબ્રુઆરી 2025 (અંદાજિત) |
| મુખ્ય પરીક્ષા | માર્ચ/એપ્રિલ 2025 (અંદાજિત) |
Educational Qualification
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી જોઈએ. Integrated Dual Degree (IDD) ધરાવતા ઉમેદવારો માટે, ડિગ્રી 31.12.2024 પહેલા પૂર્ણ થવી જરૂરી છે.
Age Limit
- ઉંમર 20 વર્ષ થી 28 વર્ષ હોવી જોઈએ(1 એપ્રિલ 2024 ના રોજ)
- ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
Selection process
Prelims Exam:
- 100 માર્કસ માટેની ઓબ્જેક્ટિવ ટેસ્ટ
- સમયગાળો: 1 કલાક
- ઓનલાઇન મોડ દ્વારા પરીક્ષા લેવાશે
Main Exam:
- મુખ્ય પરીક્ષા માટે લાયકાત પ્રાપ્ત કરનાર ઉમેદવારોને સ્થાનિક ભાષાના નિર્ધારિત પરીક્ષણ માટે બોલાવવામાં આવશે.
Application fee
- General/OBC/EWS માટે: ₹750/–
- SC/ST/PwBD/XS/DXS માટે: ફી માફ.
- (ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ) દ્વારા ચૂકવી શકાય છે.
બેન્કમાં અરજી કેવી રીતે કરવી ?
- સત્તાવાર SBI વેબસાઈટ પર જાઓ (આવા લિંક પર) અને “રજીસ્ટર” બટન પર ક્લિક કરો.
- સ્ટેતમારી બેઝિક વિગતો, જેમ કે નામ, જન્મતારીખ, સંપર્ક વિગતો, વગેરે દાખલ કરો અને અરજી માટે એક યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરો.
- ફરીથી તમારી વિગતો દાખલ કરી, ઓનલાઈન અરજી ફોર્મને સંપૂર્ણ કરો.
- અનિવાર્ય ડોક્યુમેન્ટ અપલોડ કરો, જેમ કે તમારી ફોટોગ્રાફ, સહી, જમણી અંગૂઠાની છાપ અને હેન્ડરાઇટ ડિકલરેશન.
- અરજી ફી ભરો (જો લાગુ પડે) અને ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- ફોર્મ સબમિટ કરો અને એક સત્તાવાર મેસેજ અથવા ઈમેલ કન્ફર્મેશન મેળવો.
- આગળના સંદર્ભ માટે, ભરી ચૂકેલા ફોર્મનો પ્રિન્ટ આઉટ લો.
Important Links
| Official Notification | Click Here |
| Home Page | Click Here |
