SBI Asha Scholarship 2024 : SBI દ્રારા બધા વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે, જુઓ ફોર્મ માટે

જો ભારતની કુલ વસ્તીમાં સૌથી વધારે જો કોઈ વર્ગ હોય તો તે મધ્યમ વર્ગ છે એના લીધે આ મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થી બાળકોની સંખ્યા પણ બીજા વર્ગના પરિવાર કરતાં વધારે છે.

આ વિદ્યાર્થીઓ અવારનવાર ટ્યુશન થી કુલ્ફી તેમજ અન્ય ક્લાસીસ થી ની ચુકવણી બાબતે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરતા હોય છે સાથે સાથે વધતી જતી મોંઘવારી અને શહેરી જીવનના ખર્ચા પણ ઘણી વખત વધારે પડતા જનક બનતા હોય છે આત્મસાનો સામનો કરવા માટે એસબીઆઇ બેન્ક દ્વારા આવવા જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓ માટે પ્રોગ્રામ શરૂ કર્યો છે આ પ્રોગ્રામ થકી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ટ્યુશન ફી કુલફી તેમજ અન્ય શહેરી જીવનના ખર્ચાઓને પહોંચી વળવા માટે પાંચ લાખની શૈક્ષણિક Scholarship પૂરી પાડે છે

એસબીઆઇ બેન્ક ભારતમાં અવરિત કોણે સામાજિક આર્થિક જવાબદારીઓ ઘણા વર્ષોથી નિભાવી રહી છે જેમાં દેશભરમાં વિદ્યાર્થીઓ માટેની આ sbi આશા શિક્ષક Scholarship નો પણ સમાવેશ થાય છે આ યોજના દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સામાજિક અને શૈક્ષણિક લાભ પ્રદાન કરવા માટે આ એક પ્રોગ્રામની રચના કરેલી છે આ ઉપરાંત ભારતનું મધ્યમ વર્ગના બાળકોના શૈક્ષણિક મજબૂતી પ્રદાન કરવા માટે આ યોજના બનાવવામાં આવે છે.

એસબીઆઇ બેન્ક વિદ્યાર્થીઓને પચાસ હજારથી પાંચ લાખ સુધીની નાણાકીય સહાય માટે અલગ અલગ પાત્રતા અને માપદંડ નક્કી કરવામાં આવ્યા છે ના લાભો અને આ Scholarship માટે કેવી રીતે અરજી કરવી તેની વિગતવાર માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું

એસબીઆઇ વિદ્યાર્થીઓને ₹50,000 થી ₹5,00,000 સુધીની Scholarship આપવા માટે કોણ માપદંડ નક્કી કર્યા છે એસબીઆઇ એસએસસી માટે લાયક બનાવવા માટે વિદ્યાર્થીઓએ નિયમિત શૈક્ષણિક પ્રગતિ જાળવી આવશ્યક છે

આ સ્કીમ માત્ર ભારતીય નાગરિકો માટે જ છે જે હાલમાં ધોરણ 6 થી 12 સુધી અભ્યાસ કરી રહ્યા છે આ ઉપરાંત, હાલમાં ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કૉલેજના સ્નાતક અથવા અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ પણ નવીનતમ NIRF મુજબ અરજી કરી શકે છે. રેન્કિંગ આ સાથે, અંડરગ્રેજ્યુએટ કોર્સ અને MBA અથવા PGDM કોર્સ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

Scholarship મેળવવા માટે, વિદ્યાર્થીએ તેના પાછલા શૈક્ષણિક વર્ષમાં 75% અથવા વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ એટલે કે વિદ્યાર્થીએ અગાઉના વર્ગમાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવ્યા હોવા જોઈએ, જો ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીના પરિવારની આવક હોવી જોઈએ 3. રૂ. 1 લાખથી ઓછી હોવી જોઈએ જ્યારે કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે કુટુંબની આવક રૂ. 6 લાખની મર્યાદામાં છે.

  • કોલેજના પ્રથમ વર્ષ એડમિશન લેનાર વિદ્યાર્થીની કોલેજ દ્વારા અપાયેલ પ્રવેશપત્ર અથવા યુનિવર્સિટી દ્વારા આઇડેન્ટિટી કાર્ડ અથવા ફી ની રસીદ
  • Aadhar Card
  • ધોરણ 10 અને 12 માંથી જે પણ માર્ક શ્રેષ્ઠ હોય એનું રિઝલ્ટ
  • પરિવારની આવક વિગતો અને પરિવારના સભ્યોની બેંક ખાતાની વિગતો
  • કુટુંબનું આવક પ્રમાણપત્ર
  • રહેણાંક સરનામા નો પુરાવો
  • અરજદાર વિદ્યાર્થીનું ઇમેલ આઇડી અને કાર્યરત મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • PAN Card
  • Websiteની મુલાકાત લો: www.sbifoundation.in પર SBI આશા Scholarship પેજ પર જાઓ.
  • સાઇન અપ કરો: જો તમે નવા અરજદાર છો, તો તમારા મોબાઇલ નંબર સાથે નોંધણી કરીને પ્રારંભ કરો.
  • સંપૂર્ણ નોંધણી: સચોટ માહિતી સાથે નોંધણી ફોર્મ ભરો. એકવાર તમે ફોર્મ સબમિટ કરી લો, પછી તમને તમારી નોંધણી ચકાસવા માટે એક OTP પ્રાપ્ત થશે.
  • Scholarship માટે અરજી કરો: નોંધણી પછી, શિષ્યવૃત્તિ માટે અરજી કરવાનો વિકલ્પ પસંદ કરો.
  • દસ્તાવેજો અપલોડ કરો: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને તમારી વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
  • સબમિટ કરો: તમારી અરજીને અંતિમ સ્વરૂપ આપવા Submit બટનને ક્લિક કરો.
  • સુનિશ્ચિત કરો કે અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમામ માહિતી અને દસ્તાવેજો સચોટ છે.
Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top