RRB Group D Recruitment 2025 : રેલવેમાં 32,438 જગ્યાઓ પર મોટી ભરતી,ફોર્મ ભરવા માટે જુઓ માહિતી

RRB Group D Recruitment 2025:રેલ્વે ગ્રુપ-ડીની 32438 જગ્યાઓ માટે ભરતી, અરજીઓ ક્યારે શરૂ થશે જાણો રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 32,000 જગ્યાઓ માટે જાહેરાત, 23 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી શરૂ રેલ્વે ભરતી બોર્ડ (RRB) CEN 08/2024 હેઠળ 7મા CPC પે મેટ્રિક્સના લેવલ 1 માટે વિવિધ પોસ્ટ પર ભરતી માટે મોટી જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા સમગ્ર ભારતમાં વિવિધ રેલવે ઝોનમાં અંદાજે 32,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

પોસ્ટનું નામરેલવે ભરતી બોર્ડ (RRB)
કુલ જગ્યા32,438
નોકરીનું સ્થાનભારત
અરજી શરૂ થવાની તારીખ23જાન્યુઆરી 2025
અરજીની છેલ્લી તારીખ22 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીત22 ફેબ્રુઆરી 2025
પગાર18,000/-
પોસ્ટનું નામલેવલ 1 ની અલગ અલગ જગ્યાઓ

10th pass or ITI or equivalent or National Apprenticeship Certificate (NAC) granted by NCVT

  • ન્યુનત્તમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 36 વર્ષ
  • ઉંમર છૂટછાટ:
  • OBC માટે 3 વર્ષ
  • SC/ST માટે 5 વર્ષ
  • કંપ્યુટર-આધારિત પરીક્ષા (CBT):
  • આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
  • વિષયોમાં જનરલ અવેરનેસ, ગણિત, જનરલ ઈન્ટેલિજન્સ અને રીઝનિંગ શામેલ છે.
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET):
  • પદ અનુસાર ચોક્કસ શારીરિક માપદંડ પૂરા કરવાની જરૂર પડશે.
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન (DV):
  • અરજી કરનારના દસ્તાવેજો અને લાયકાતની ચકાસણી કરવામાં આવશે.
  • મેડીકલ ચેકઅપ:
  • ઉમેદવારોએ CEN 08/2024 મુજબ ચિકિત્સા ધોરણો પર પૂર્ણ ક્ષમતા દાખવવી જોઈએ.
  • પુરુષ ઉમેદવારો માટે શારીરિક કસોટી
  • ઉમેદવારે 35 કિલો વજન ઉપાડી 100 મીટર નું અંતર વજન નીચે મૂક્યા સિવાય 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે.
  • ઉમેદવારે 1000 મીટર દોડ 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે તેના માટે એક જ પ્રયત્ન મળશે.
  • મહિલા ઉમેદવારો માટે શારીરિક કસોટી
  • ઉમેદવારે 20 કિલો વજન ઉપાડી 100 મીટર નું અંતર વજન નીચે મૂક્યા સિવાય 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે.
  • ઉમેદવારે 1000 મીટર દોડ 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે તેના માટે એક જ પ્રયત્ન મળશે.
  • તમારા ઝોન માટે RRBની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ (ઉદાહરણ તરીકે, www.rrbcdg.gov.in).
  • હોમપેજ પર CEN 08/2024 અરજી લિંક પર ક્લિક કરો.
  • એક માન્ય ઇમેઇલ ID અને મોબાઇલ નંબર સાથે રજીસ્ટર કરો.
  • અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ઓનલાઇન પેમેન્ટ મોર્ડસ અથવા SBI E-Challan દ્વારા ભરો.
  • ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.
Home PageClick Here
પ્રધાનમંત્રી આવાસ યોજના 2025Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top