આજે મેચ 14 ટાટા IPL 2025 ની ગુજરાત ટાઇટન્સ (GT )અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે M. Chinnaswamy Stadium સાથે થશે. શુભમન ગિલ ની આગેવાની હેઠળ ચેમ્પિયન GTતેમના ટાઇટલ ડિફેન્સની શરૂઆત શાનદાર રીતે કરવા માંગશે. દરમિયાન, રજત પાટીદારના નવા નેતૃત્વ હેઠળ RCB, આખરે તેમનો પ્રથમ IPL ટાઇટલ જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે. જો મિત્રો મેચમાં રસ ધરાવતા હોય તો મિત્રો જીતી શકો છૉ 1 કરોડ સુધીની ઇનામ . કોઈપણ fantasy, Dream11APP, winZO APP , My11Circle APP , મિત્રો તમે પણ જીતી શકો છો ઇનામ .
RCb Vs GT Toaday મેચની માહિતી
| Tournament | Indian Premier League 2025 |
| Teams | RCB Vs GT |
| સ્થળ | M. Chinnaswamy Stadium |
| સમય | 7 : 30 PM |
| પ્રસારણ | JioHotstar |
Head To Head Match
total Matches Played: 5
GT Won: 2
RCB Won: 3
RCB અને GT એ અત્યાર સુધી ફક્ત 5 IPL મેચ એકબીજા સામે રમી છે. રોયલ ચેલેન્જર્સે 3 અને ટાઇટન્સે 2 મેચ જીતી છે.
આજની મેચનો Pitch Report
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને વ્યાપકપણે બેટ્સમેન-ફ્રેન્ડલી સ્થળ તરીકે ગણવામાં આવે છે. તેની ટૂંકી બાઉન્ડ્રી અને સતત ઉછાળાને કારણે, બેટ્સમેન સરળતાથી શોટ રમી શકે છે, જે ઘણીવાર ઉચ્ચ સ્કોરિંગ મેચો તરફ દોરી જાય છે. આ ગ્રાઉન્ડ પર સામાન્ય પાર સ્કોર 200 થી 210 રનની વચ્ચે હોય છે. જોકે, ઝડપી બોલરોને શરૂઆતમાં થોડી મદદ મળી શકે છે, ખાસ કરીને નવા બોલ સાથે.
RCB vs GT 2025 ટોટલ ખેલાડી લિસ્ટ
- GT :Shubman Gill (c)
- Jos Buttler (wk)
- Sai Sudharsan
- Shahrukh Khan
- Sherfane Rutherford
- Rahul Tewatia
- Rashid Khan
- Kagiso Rabada
- R Sai Kishore
- Mohammed Siraj
- Prasidh Krishna
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (C), ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, મનોજ ભંડગે, સ્વપ્નિલ સિંહ, યશ દયાલ, લિયામ લિવિંગસ્ટોન, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, મોહિત રાઠી, ફિલિપ સોલ્ટ (WK), જીતેશ શર્મા (WK), જેકબ બેથેલ, સ્વસ્તિક ચિકારા, ભુવનેશ્વર કુમાર, લુંગી ન્ગીડી, નુવાન તુષારા, રસિક સલામ, સુયશ શર્મા, અભિનંદન સિંહ

GT vs RCB: Dream 11 Team fantasy
- વિકેટકીપર: Jos Buttler, ફિલિપ સોલ્ટ ( C)
- બેટ્સમેન: વિરાટ કોહલી, Shubman Gill (VC), Sai Sudharsan , દેવદત્ત પડિકલ
- ઓલરાઉન્ડર્સ: લિયામ લિવિંગસ્ટોન , કૃણાલ પંડ્યા
- બોલર્સ: જોશ હેઝલવુડ, Prasidh Krishna, Rashid Khan
