આજે મિત્રો IPL 2025 મેચ 8 ફેન્ટસી ક્રિકેટ ટિપ્સ, ટીમ, પ્લેઇંગ XI અને પિચ રિપોર્ટ આગળ વાત કરીયે તો મિત્ર RCB નો કૅપ્ટન રજત પાટીદાર VS CSK નો ઋતુરાજ ગાયકવાડ કેપ્ટ્ન વચ્ચે આજે લાઈવ મુકબલો 7: 30 વાગે મેચ ચાલુ થશે. મિત્રો તો આ લેખમાં વાત કરીશું ,આ બને ટિમો પ્રથમ મેચ આ IPL જીતી ને આવી સે બંને ટિમ વચ્ચેના મુકાબલા વિશે , બને ટીમના ખેલાડી વિશે , મેદાન પીચ રિપોર્ટ વિષે . અને લાસ્ટમાં મિત્રો જીતી શકો છૉ 1 કરોડ સુધીની ઇનામ . કોઈપણ fantasy, Dream11APP, winZO APP , My11Circle APP , મિત્રો તમે પણ જીતી શકો છો ઇનામ, બેસ્ટ 11 ખિલાડીઓનું લિસ્ટ .
RCB Vs KKR મેચની માહિતી
| Tournament | IPL 2025 |
| Teams | RCB Vs CSK |
| સ્થળ | ચેપોક સ્ટેડિયમ |
| સમય | 7 :30 PM |
| પ્રસારણ | JIO Hostar |
Head To Head Match
ઇન્ડિયન પ્રીમિયર લીગની પંદર સીઝનમાં, બંને ટીમો એકબીજા સામે 33 મેચ રમી છે. આ મેચોમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર પ્રભુત્વ મેળવ્યું છે, 21 મેચ જીતી છે, જ્યારે RCB અત્યાર સુધીમાં ફક્ત 11 મેચ જીતી છે, અને બે મેચ રદ કરવામાં આવી છે.
- total Matches Played: 33
- RCB Won: 11
- CSk Won: 21
આજની મેચનો Pitch Report
ચેપોક સ્ટેડિયમની પિચ ધીમી રહેવાની ધારણા છે, જેના કારણે બેટ્સમેનોને મોટા રન બનાવવા પડકારજનક બનશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની છેલ્લી મેચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. અત્યાર સુધી મેદાન પર સરેરાશ સ્કોર 160 થી 170 રહ્યો છે, જે બીજી બેટિંગ કરતી ટીમને થોડો ફાયદો આપે છે. અગાઉની મેચોમાં પણ આવા જ આંકડા જોવા મળે છે, જ્યાં લક્ષ્યનો પીછો કરતી ટીમોએ અહીં રમાયેલી 94 મેચોમાંથી 56 મેચ જીતી છે.
RCB vs CSK 2025 ટોટલ ખેલાડી લિસ્ટ

CSK ટીમ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મથેશા પથિરાણા, નૂર અહમદ, રવિચંદ્રન અશ્વિન, ડેવોન કોનવે, સૈયદ ખલીલ અહમદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, સેમ કુરન, શૈખ રશીદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, દીપક હુડા, ગુર્જનપ્રીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવરટન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણન ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ
RCB ટીમ: રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, યશ દયાલ, જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, રસિક દાર, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, નુવાન તુષારા, મનોજ ભંડગે, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક છિકારા, લુંગી ન્ગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી
RCB Vs CSK Dream 11 Team fantasy

વિકેટકીપર્સ: ફિલ સોલ્ટ
બેટર્સ: રજત પાટીદાર, વિરાટ કોહલી,( c ) , રુતુરાજ ગાયકવાડ , શિવમ દુબે
ઓલરાઉન્ડર્સ: સેમ કુરન, લિયામ લિવિંગસ્ટોન ( VC )
બોલર્સ: યશ દયાલ, જોશ હેઝલવુડ , નાથન એલિસ , નૂર અહમદ
અને લાસ્ટમાં મિત્રો જીતી શકો છૉ 1 કરોડ સુધીની ઇનામ . કોઈપણ fantasy, Dream11APP, winZO APP , My11Circle APP , મિત્રો તમે પણ જીતી શકો છો ઇનામ, બેસ્ટ 11 ખિલાડીઓનું લિસ્ટ
Important Links
| Home Page | Click Here |
| IPL 2025 | Click Here |
