Advertisement
India Post Personal Loan 2024:તમને પોસ્ટ ઓફીસ બેંક તરફથી ₹50000 મળશે જાણો અરજી કેવી કરવી અને ક્યા ડોક્યુમેન્ટ જોઈએ જો તમારે લોન તાત્કાલિક જરૂર હોય અને કોઈ મિત્ર કહી શકાય પોસ્ટ ઓફિસ દ્વારા તમને લોન મળી જશે તમે ઘરે બેઠા આરામથી ઓનલાઇન પ્રેસ કોના આધારે 50000 લોન મેળવી શકો છો સરળ રીતે
જો તમારે લોન તાત્કાલિક જરૂર હોય અને કોઈ મિત્ર કહી શકાય પોસ્ટ ઓફિસ દ્વારા તમને લોન મળી જશે તમે ઘરે બેઠા આરામથી ઓનલાઇન પ્રેસ કોના આધારે 50000 લોન મેળવી શકો છો સરળ રીતે India Post Personal Loan 2024
પોસ્ટ ઓફીસ લોન માટે જરૂરી દસ્તાવેજો
- ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઈડી
- સરનામાનો પુરાવો: પાસપોર્ટ, ટેલિફોન/વીજળી બિલ, મતદાર આઈડી
- આવકનો પુરાવો: પગાર સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ, ફોર્મ 16
India Post Personal Loan જરૂરી લાયકાત
- તમારે પોસ્ટ ઓફિસ માંથી પર્સનલ લોન લેવું હોય તો લાયકાત નીચે આપેલ છે તે પ્રમાણે હોવું જોઈએ
- જો તમારે પોસ્ટ ઓફિસ માંથી લોન લેવી હોય તો ઇન્ટરનેટ દ્વારા તમે નાના લઈ શકો છો
- જે પણ વ્યક્તિ અરજી કરે છે તે વ્યક્તિ ભારત બહાર ન આવવું જોઈએ મૂળ ભારતીય હોવું જોઈએ
- તમે પોસ્ટ ઓફિસમાં લેવા માંગો છો તો તમારી પાસે નોકરીએ તો કોઈ કમાવવાનું હેતુ હોવું જોઈએ અને લોન લેનાર વ્યક્તિની ઉંમર 18 થી 58 વર્ષની હોવી જોઈએ તો જ તમને લોન આપવામાં આવશે
લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી ?
- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ની વેબસાઈટ (https://ippbonline.com/) ની મુલાકાત લો.
- મુખ્ય પૃષ્ઠ પર, “Personal Loan” બટન શોધો અને તેના પર ક્લિક કરો.
- જો તમને મદદની જરૂર હોય, તો “Help” મેનૂ પર ક્લિક કરો અને તમારી પસંદગી મુજબ “IPPB ગ્રાહક” અથવા “ઘરઆંગણે બેંકિંગ” પસંદ કરો.
- “ઘરઆંગણે બેંકિંગ” વિકલ્પ પર ક્લિક કરો અને નવા પેજ પર “Personal Loan” બટન પર ક્લિક કરો.
- તમામ જરૂરી માહિતી સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને આવકનો પુરાવો જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ ભર્યા પછી, તેને સબમિટ કરો.
Important Links
| Home Page | Click Here |
Advertisement
