મફત શૌચાલય યોજના 2024: નમસ્કાર મિત્રો, આ લેખમાં આપણે મફત શૌચાલય યોજના 2024 વિશે વાત કરવા જઈ રહ્યા છે. આ યોજનાને લગતી તમામ માહિતી જેમ કે Online પ્રક્રિયા, પાત્રતા અમે આ લેખમાં આ બધા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ યોજનાનો લાભ મેળવવા માટે, આ લેખને અંત સુધી ધ્યાનથી વાંચો.
જો તમે પણ ગામમાં રહો છો. જો તમે અને તમારા પરિવારને ખુલ્લામાં શૌચ કરવાની ફરજ પડી હોય તો આ મજબૂરીમાંથી મુક્તિ મેળવવા માટે સરકારે તમારા બધા માટે એક યોજના બનાવી છે. શૌચાલય યોજના 2024 બહાર પાડવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ મેળવીને તમે તમારા ઘરમાં શૌચાલય બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ સ્કીમને વિગતવાર.
PM Free Sauchalay Yojana 2024 ?
PM Free Sauchalay Yojana 2024, પીએમ મફત સૌચાલય યોજનાએ સ્વચ્છ ભારત યોજનાનો એક ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ દરેક ઘરમાં સૌચાલય હોય અને સ્વચ્છ ભારત બનાવવાનો છે. આજના હેઠળ માત્ર સૌચાલય બનાવવા માટે તમને રૂપિયા 12,000 સુધીની સહાય આપવામાં આવશે. આ યોજના લાભ ખાસ કરીને એવા પરિવારને મળશે જેમના ઘરે સૌચાલય નથી.
પીએમ શૌચાલય યોજના શરૂઆતના તબક્કામાં 2019 સુધી રાખવાનું હતું. પરંતુ જરૂરિયાત મંદ લોકોને ધ્યાનમાં રાખીને 2024 સુધી લંબાવવામાં આવી છે. સૌચાલય વગરના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. અને તે Online અરજી કરી શકે છે.
PM Free Sauchalay Yojana લાભો
- મફત શૌચાલય યોજના માટે અરજી કરનાર કુટુંબ ને નીચે ના લાભો મળવા પાત્ર છે.
- આ યોજના નો લાભ દરેક પરિવારને આપવામાં આવશે જેથી બહાર ખુલ્લામાં શો ઉચ્ચ ક્રિયા કરવાની લાચારી ઉઠાવી ન પડે.
- દેશના તમામ પરિવારના વ્યક્તિઓ પોતાના ઘર બેઠા આ યોજનામાં Online Registration કરીને લાભ મેળવી શકે છે.
- આ યોજના હેઠળ દરેક પરિવારને પોતાના ઘરે મફતમાં શોચાલય બનાવવા માટે ₹12,000 ની હાર્દિક સહાય કરવામાં આવશે.
- આ યોજના નો લાભ મેળવી પોતાના ઘરે શોચાલય બનાવીને તમારા ઘરના દિકરા દિકરી ઓના આત્મસન્માનની રક્ષા થશે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- Aadhar Card
- રહેઠાણનો પુરાવો
- આવકનો દાખલો
- ઉંમરનો પુરાવો
- જાતિ પ્રમાણપત્ર
- PAN Card
- બેંક પાસબુક
- રેશન કાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજના અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ તમારે તેમની official website ના હોમ પેજ પર આવું પડશે
- https://swachhbharatmission.ddws.gov.in/
- હોમ પેજ પર આવ્યા પછી તમને સૌથી નીચે Application Form ફોર IIHL માટે Application Form નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- ક્લિક કર્યા પછી તમારી સામે એક નવો પેજ ખુલશે
- ત્યાર પછી તમારે અહીં સીટીઝન Registration વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- ક્લિક કર્યા પછી તેનું સીટીઝન Registration ફોર્મ તમારી સામે ખુલશે
- ત્યાર પછી તમારે નોંધણી ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે
- તમારે Submit વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તેનો લોગીન આઈડી અને પાસવર્ડ મેળવવો પડશે
- બધા અરજદારોએ પોતાની નોંધણી કરાવે પછી તમારે પોર્ટલ પર લોગીન કરવું પડશે
- ત્યાર પછી તમારી સામે ફોર્મ ખુલશે જે તમારે કાળજીપૂર્વક ભણવાનું રહેશે
- તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે
- છેલ્લે તમારે Submit વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને તમારી રસીદ વગેરે મેળવવી પડશે
important Links
| Home Page | Click Here |
