Advertisement
ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 (PMAY) નો ઉદ્દેશ્ય દરેક નાગરિકને કાયમી ઘર પૂરું પાડવાનો છે. આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ (EWS), ઓછી આવક જૂથ (LIG) અને મધ્યમ આવક જૂથ (MIG) માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ, 2025 સુધી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કાયમી ઘર બનાવવા અથવા ખરીદવા માટે નાણાકીય સહાય ઉપલબ્ધ રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2025 આ લેખમાં આપણે પીએમ આવાસ યોજના વિશેના તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું જેમ કે – પીએમ આવાસ યોજના શું છે, દસ્તાવેજો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, પાત્રતા અને લાભો અને ફાયદાઓ સંપૂર્ણ વિગતવાર.
PM Awas Yojana 2025 પાત્રતા જરૂરી છે?
- તમે અરજી કરવા માગતા હો તો ભારતનો વતની હોવો જોઈએ,
- અરજદાર પાસે પહેલેથી જ બાંધેલું કાયમી મકાન કે પ્લોટ ના હોવો જોઈએ.
- પરિવારનો કોઈ સભ્ય આવકવેરો ભરનાર ન હોવો જોઈએ,
- ઘરનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ના હોવો જોઈએ
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક ખાતાની પાસબુક
- આવકનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર,
- જમીન દસ્તાવેજો
- મોબાઈલ નંબર
- ફોટો
આ યોજનાના ફાયદા શું છે?
- વ્યાજ પર છૂટ : હોમ લોન પર 6.5% સુધી બ્યાજ સબસિડી મળે છે.
- આર્થિક સહાય : ઘર બનાવવા અથવા ખરીદવા માટે મદત મળે છે.
- શ્રેણીનો સમાવેશ : EWS, LIG, અને MIG શ્રેણી માટે ઉપયોગી.
- પર્યાવરણ અનુકૂળ મકાનો : યોજના અંતર્ગત પર્યાવરણમિત્ર મકાન બનાવવામાં આવે છે.
- મહિલાઓને પ્રાથમિકતા : ઘરના માલિકાના નામમાં મહિલા સામેલ હોવી જરૂરી છે.
આ યોજનાની પાત્રતા શુ ?
- EWS (Economically Weaker Section):
- વાર્ષિક આવક ₹3 લાખ સુધીના પરિવારો માટે.
- LIG (Lower Income Group):
- વાર્ષિક આવક ₹3 લાખથી ₹6 લાખ વચ્ચેના પરિવારો માટે.
- MIG (Middle Income Group):
- MIG-I: વાર્ષિક આવક ₹6 લાખથી ₹12 લાખ સુધી.
- MIG-II: વાર્ષિક આવક ₹12 લાખથી ₹18 લાખ સુધી (આ સંકુલ ગરીબ વર્ગની અવધિમાં આવે છે).
આ યોજનામાં લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી ?
- PMAYની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- “Citizen Assessment” પર ક્લિક કરો.
- તમારી શ્રેણી (EWS, LIG, MIG) પસંદ કરો.
- આધાર કાર્ડ નંબર દાખલ કરી “Submit” પર ક્લિક કરો.
- ફોર્મ ભરો (વ્યક્તિગત માહિતી, આવક વિગત અને સંપત્તિની માહિતી).
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો અને રસીદ ડાઉનલોડ કરો.
Important Links
| Home Page | Click Here |
| Air Force Agniveer Bharti 2025 | Click Here |
Advertisement
