Paytm પર્સનલ લોન લાગુ કરો 2025: Paytm એ એક નાણાકીય કંપની છે જે વપરાશકર્તાઓને બેંકિંગ સુવિધાઓ પૂરી પાડે છે. તેનો ઉપયોગ મોટાભાગે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે થાય છે પરંતુ થોડા લોકો જાણે છે કે આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા Paytm પર્સનલ લોન માટે પણ અરજી કરી શકાય છે.
Paytm પેમેન્ટ બેંક તે એક જાણીતી NBFC કંપની છે જેણે Fibe, Tata Capital, HeroFinCorp, આદિત્ય બિરલા કેપિટલ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે અને તેમની સહાયથી લોન પૂરી પાડે છે. Paytm ને ભારતીય રિઝર્વ બેંક અને NBFC દ્વારા મંજૂરી આપવામાં આવી છે, તેથી અહીંથી લોન લેવી એકદમ સલામત છે, તેથી જો તમે વ્યક્તિગત લોન લેવા માંગતા હો, તો તમે Paytm પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.
પેટીએમથી કેટલી પર્સનલ લોન મળશે
તમને પ્રશ્ન થશે કે paytm દ્વારા કેટલા રકમ સુધીની પર્સનલ લોન મળી શકે. તો તમને જણાવી દઈએ કે શરૂઆતમાં પેટીએમ દ્વારા પોતાના એક્ટિવ યુઝરને બે લાખ સુધીની મહત્તમ લોન આપવામાં આવે છે. આ કંપની ₹10,000 થી લઈને રૂપિયા 3 લાખ સુધીના પર્સનલ લોન આપે છે જે યુઝર પર નિર્ધારિત છે કે તેનું બિઝનેસ એકાઉન્ટ કેટલો મોટો છે. એટલે કે જેટલું મોટું એકાઉન્ટ હશે તેટલી મોટી લોન મળી શકે છે. વ્યાજદર ની વાત કરીએ તો આ લોન અંતર્ગત તમને 8 થી 16 % નુ વ્યાજદર ચૂકવવું પડશે.
પેટીએમ પર્સનલ લોન જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- ઇ-મેલ આઇડી
- બેન્ક એકાઉન્ટ
- મોબાઈલ નંબર
પેટીએમ પર્સનલ લોન પાત્રતા માપદંડ
- આ પર્સનલ લોન મેળવવા માટે ઉમેદવાર એ કેટલાક સમયથી paytm નો એક્ટિવ યુઝર હોવો જોઈએ.
- પોતાના paytm બિઝનેસ એકાઉન્ટમાં સારી લેવડ દેવડ હોવી જોઈએ.
- ઉમેદવારનો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ.
- ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
Paytm Personal loan અરજી કેવી રીતે કરવી ?
- Paytm દ્વારા પર્સનલ લોન લેવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં paytm એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવી પડશે.
- સૌપ્રથમ પોતાની paytm એપ્લિકેશન ખોલો.
- તમારું જે એકાઉન્ટ આધાર કાર્ડ થી વેરીફાઇડ હોય તે આઈડી થી લોગીન કરો.
- એપ્લિકેશનના હોમ પેજ પર તમને પર્સનલ લોન નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
- પછી તમારો પાનકાર્ડ નંબર દાખલ કરો.
- જો આધાર વેરીફીકેશન કરેલું ન હોય તો આધાર કાર્ડ નંબર દાખલ કરો.
- પછી જો તમે લોન માટે યોગ્ય હશે તો તમને લોન ઓફર મળશે.
- ત્યારબાદ તમારો સિવિલ સ્કોર અને ટ્રાન્જેક્શન ના આધારે લોનની રકમ તમને દેખાડે છે.
- તેના પછી તમે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને લોન મેળવવા માટે ની પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો.
Important Links
| Home Page | Click Here |
