Palak Mata Pita Yojana : બાળકોને પાલક માતા-પિતા યોજના હેઠળ 36000 રૂપિયાની સહાય અરજી કરવા માટે જુઓ સંપૂર્ણ માહિતી

પાલક માતા-પિતા યોજના ગુજરાત સરકારની મહત્વની યોજના છે. આ યોજનામાં અનાથ બાળકોને 36,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયથી તે પોતાનું જીવન ધોરણ સુધારી શકે છે. અને સારું એવું જીવન જીવી શકે છે. પાલક માતા પિતા યોજના માટે કઈ રીતે અરજી કરવી અને કઈ વેબસાઈટ ઉપર તમારે જવાનું અને તેનો સંપર્ક કરવાનું તેની તમામ માહિતી નીચે આપેલ છે.

સામાન્ય રીતે પાલક માતા પિતા યોજના દ્વારા ગુજરાતની નિયામક સુરક્ષા કચેરી દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા અનાથ બાળકો તેમજ નિરાધાર બાળકોને રૂપિયા 36,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે, આ મળતી આર્થિક સહાયની મદદથી બાળક માતા-પિતાની છત્રછાયા વગર પોતાના કોઈ સગા સંબંધીના ઘરે રહી પોતાનું જીવન ધોરણ અમુક અંશે સુધારી શકે છે.

તો ચાલો આ યોજનાની સંપૂર્ણ વિગત મેળવીએ જેમકે આ યોજના દ્વારા કોને કોને લાભ મળે છે તેમજ આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ન જરૂર પડશે તેમજ ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકાય.

Palak Mata Pita Yojana :. પાલક માતા પિતા યોજનામાં 0 થી 18 વર્ષના બાળકો અને તેમના માતા પિતા ગુમાવી દીધા છે. અથવા તો તેમના પિતાના મૃત્યુ પછી માતા પુન:લગ્ન થયા છે. અને તે નિરાધાર થયા છે. તેવા કિસ્સામાં બાળકો આ યોજનાનો લાભ લઇ શકે છે.આ યોજનાનો હેતુ નિરાધાર બાળકોને ન્યાય આપવાનો અને આર્થિક રીતે સહાય આપવાનું છે. જેથી તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે અને આર્થિક સહાય મળી શકે.

  • બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
  • બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
  • જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
  • પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
  • બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
  • બાળકના Aadhar Card ની નકલ
  • પાલક માતાપિતાના Racon Card પ્રમાણિત નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
  • પાલક પિતા/માતાના Aadhar Card ની નકલ પૈકી કોઈ પણ એક
  • સૌપ્રથમ એ ( e-Samaj Kalyan )સમાજ કલ્યાણ પોર્ટલ પર જાવ
  • જો તમારુ પેહેલેથી Registration નથી તો Registration પર નવુંRegistration કરો
  • Registration કર્યા બાદ તમને મળે યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો
  • ત્યારબાદ નિયામક સમાજ સુરક્ષા વિભાગ પસંદ કરો
  • જેમાં પાલક માતા પિતા યોજના ની યાદી પસંદ કરો
  • જેમાં તમારી તમામ વિગત દાખલ કરો
  • જરૂરી Document સ્કેન કરી ફોર્મ ભરવા માટે Upload કરો
  • અંતમાં ફોર્મ તમામ વિગત ફર્યા બાદ Submit Butn ઉપર ક્લિક કરો
  • અરજી Submit થઈ ગયા બાદ તમે અરજીની સ્થિતિ Portal પર જોઈ શકો છો અથવા તમારી સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરો.
Home Page Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top