આપણા ભારત દેશમાં Digital India ને દિન-પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Skill India Program અંતર્ગત ઘણા રાજ્યો પણ Digital Service વધારી રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં Digital Gujarat ને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Program હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ ઓનલાઈન કરી રહી છે. પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલ દ્વારા DGVCL Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી તમને આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

DGVCL Bill Payment Online માટે જરૂરિયાતો.
ગુજરાત રાજ્યના નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ DGVCL Bill Payment કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો ગ્રાહક પાસે હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.
- DGVCL ના ગ્રાહકો પાસે લેપટોપ કે સ્માર્ટફોન હોહો જોઈએ.
- પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
- ગ્રાહક પાસે DGVCL નો Consumer Number હોવો જોઈએ.
- DGVCL Last Bill કરવા માટે UPI, Credit Card, Internet Banking તથા Debit Card જોઈએ.
- Google Pay, BHIM , PhonePay, વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.
UGVCL લાઈટ બિલ કેવી રીતે ચેક કરવું?
સૌપ્રથમ UGVCL ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. હોમપેજ પર “Bill Payment / View Bill” અથવા “Quick Pay” નો વિકલ્પ જોવા મળશે. ત્યાં ક્લિક કર્યા પછી તમારો Consumer Number દાખલ કરો. જરૂરી વિગતો ભર્યા બાદ સબમિટ કરતાં જ તમારું હાલનું અને બાકી લાઈટ બિલ સ્ક્રીન પર દેખાશે.
PGVCL લાઈટ બિલ ચેક કરવાની પ્રક્રિયા
પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ પુરવઠો કરે છે. PGVCL નું લાઈટ બિલ પણ તમે ઘરેબેઠા ઓનલાઈન જોઈ શકો છો.
PGVCL ની સત્તાવાર વેબસાઈટ પર જઈ “View Bill / Pay Bill” વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ Consumer Number દાખલ કરીને સબમિટ કરો. થોડા જ સમયમાં તમારું લાઈટ બિલ, બાકી રકમ અને ચુકવણીની તારીખ સ્ક્રીન પર દેખાશે.
લાઈટ બિલ ઓનલાઈન ચેક કરવા માટે શું જોઈએ?
- સ્માર્ટફોન અથવા લેપટોપ
- સ્માર્ટફોન અથવા લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્શન
- વીજ કંપનીનો Consumer Number
- કોઈપણ વેબ બ્રાઉઝર (Chrome, Firefox વગેરે)
IMPORTANT LINKS
| HOME PAGE | CLICK HERE |
