Advertisement
New ration card form gujarat: Ration Card યોજના હેઠળ રાશન ખૂબ જ ઓછા ખર્ચે અથવા સાવ જ મફતમાં આપવામાં આવતા હોય છે. સરકાર દ્વારા નક્કી કરેલી રાશનની દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવે છે. જે બધા ગામમાં સરકાર દ્વારા દુકાનો નક્કી કરવામાં આવેલી હોય છે.
રાશન મેળવવા માટે તમારે માત્ર Ration Card લઈને તે દુકાન પર જવાનું હોય છે અને સરકાર દ્વારા નક્કી કરેલી તારીખ મુજબ દુકાનદાર તમને અમુક પૈસે રાશન આપે છે જે લગભગ બહુ જ સસ્તું હોય છે. તમે પણ આ રીતે રાશનનો લાભ લેવા માંગતા હોય અને ખાદ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી બધી યોજનાઓનો લાભ ઉઠાવવા માંગતા હોય તો તમારે પણ ઓનલાઇન Ration Card નું ફોર્મ ભરવું જોઈએ અને જે Ration Card મેળવીને તમારે પણ યોજના નો લાભ લેવો જોઈએ.
- આજે આ લેખમાં અમે તમને ઓનલાઇન Ration Cardનું ફોર્મ કઈ રીતે ભરી શકાય તેની વિગતવાર માહિતી આપીશું માટે આ લેખ છેલ્લે સુધી વાંચો.
નવું Ration Card ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજ જરૂરી ?
- અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો.
- બા પાસબુકની ફોટોકોપી.
- ઓળખ કાર્ડ માટે આધાર કાર્ડ અથવા પાન કાર્ડ.
- સરનામાના કાર્ડ માટે આધાર કાર્ડ અથવા સાધનનું બિલ અથવા પાણીનું બિલ.
- રાજ્યનું પ્રમાણપત્ર.
- એફિડેવિટ.
- મોબાઇલ નંબર.
Ration Card નું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું?
- Ration Card નું ફોર્મ ઓનલાઈન ભરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે અને પછી ભરવું પડશે. અહીં આપેલી લીંક ડાઊનલોડ ફોર્મ , State Food Portalsદ્વારા તમે ઓનલાઇન આવેદન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
- Ration Cardએપ્લાય કરવાનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને તેના સિવાય તમે રાશનની દુકાન પર અથવા ખાદ્ય વિભાગની કાર્યાલય અથવા ગ્રાહક સેવા કેન્દ્ર પરથી પણ તમે ફોર્મ મેળવી શકો છો
- Ration Card ફોર્મ મેળવ્યા પછી તેમાં આપેલી જાણકારી તમારે ધ્યાન પૂર્વક ભરાવની રહેશે જેમકે આવેદકનું નામ, એની જન્મ તારીખ, આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઇમેલ, સરનામું વગેરે
- પછી આવેદન ફોર્મ ભર્યા પછી માંગેલા બધા ડોક્યુમેન્ટની કોપી જોડે લગાવવાની રહેશે. નવું Ration Cardબનાવવા માટે કયા કયા દસ્તાવેજો છે તેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તે જોઈ લેવી
- તેના પછી ભરેલ ફોર્મ તમારે ખાદ્ય વિભાગના કાર્યાલય માં જમા કરાવવાનું રહેશે ત્યાં સંબંધિત અધિકારી અથવા કર્મચારી આ ફોર્મની ચકાસણી કરશે અને પછી આવેદન ફોર્મ જમા કરાવ્યા ની પાવતી તમને આપશે આ પાવતી તમારે સાચવીને રાખવાની રહેશે
- જો તમે Ration Card માટે પાત્ર હશો તો થોડા દિવસમાં તમારા નામ પર નવું Ration Cardબની જશે
- તમે ખાદ્ય વિભાગના કાર્યાલય જવા નથી માગતા તો તમે સ્ટેટ ફૂડ સેન્ટર અથવા તો ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈને પણ ઓનલાઇન Ration Card માટેનું આવેદન કરી શકો છો.
Important Links
| Home Page | Click Here |
Advertisement
