Advertisement

માનવ કલ્યાણ યોજના 2026 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગના લોકોને આત્મનિર્ભર બનાવવો અને તેમની આવકમાં વધારો કરવો છે. આ યોજના ખાસ કરીને ગરીબ, બેકાર, શ્રમિક વર્ગ, તથા નાના વ્યવસાયિકોને મદદરૂપ થવા માટે રચાઈ છે.
આ યોજનાના ઓનલાઈન ફોર્મ ઈ કુટીર પોર્ટલ દ્વારા ભરાય છે આજના આર્ટિકલ માધ્યમથી માનવ કલ્યાણ યોજના ના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે શું છે આ યોજના વગેરે તમામ માહિતી આપણે આજના લેખ દ્વારા અમે તમને આપીશું
યોજનાના લાભાર્થી કોણ બની શકે ?
- ઉમેદવાર ગુજરાતનો સ્થાયી નિવાસી હોવો જોઈએ.
- ઉમેદવારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ૧.૫૦ લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.
- ઉંમર ૧૮ વર્ષથી ૬૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર BPL (गरीબી રેખા હેઠળ) હોવો જોઈએ અથવા ઈકોનોમિકલી વીકર સેકશન (EWS) હેઠળ આવતો હોવો જોઈએ.
- અરજદારની કોઈ બીજિ આવી યોજનાથી સહાય લેવામાં આવી ન હોય તો પ્રાધાન્ય આપવામાં આવે છે.
આપણ વાંચો :સ્કુટર સહાય સબસિડી યોજના ગુજરાત: વિદ્યાર્થીઓને ₹12,000, કામદારોને ₹30,000 ની સહાય
માનવ કલ્યાણ યોજના શું છે?
- ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકોને મદદ કરવા માટે ગુજરાત માનવ કલ્યાણ યોજના શરૂ કરી છે જેઓ કારીગરો, કામદારો, નાના વિક્રેતાઓ વગેરે તરીકે કામ કરે છે. આ યોજનાની મદદથી, ગુજરાત રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકોની વાર્ષિક આવકમાં વધારો કરશે જેઓ આર્થિક રીતે અસ્થિર છે.
- આ યોજનાનો ઉદ્દેશ્ય કારીગરો, કામદારો અને નાના કંપની માલિકોને સ્વરોજગાર માટે વધુ આર્થિક વિકલ્પો આપવાનો છે જેઓ અર્થતંત્ર સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પછાત જાતિના કારીગરો, કામદારો, નાના વિક્રેતાઓ વગેરે જે ગ્રામીણ વિસ્તારોમાં 12,000 રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 15,000 રૂપિયા સુધી કમાય છે તેઓ ગુજરાત માનવ કલ્યાણ યોજના માટે પાત્ર છે.
માનવ કલ્યાણ યોજના માટેની પાત્રતા
- આ યોજનાનો લાભ તેવા લોકો લઈ શકે છે જે આ બધી પાત્રતાના અનુસરે છે
- અરજદારની ઉમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબ રેખાની યાદીમાં સમાવેશ થયું હોવો જોઈએ આ લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી
- જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તેમની આવક એક લાખ 20000 થી ઓછી હોવી જોઈએ અને જો રોજગાર શહેરી વિસ્તારમાં હોય તો તેમની ₹1,50,000 થી ઓછી હોવી જોઈએ
મફત સાધન સહાય યોજના 2026 યાદી
- કડિયા કામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસિંગ એન્ડ રીપેરીંગ
- મોચી કામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઈલેક્ટ્રીક એપ્લાયન્સીંસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દૂધ દહીં વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ
- પંચર
- ફ્લોર મિલ
- મસાલા મિલ
- રૂની દિવેટ બનાવવી
- મોબાઈલ રીપેરીંગ
- પેપર કપ અને ડીસ બનાવટ
- હેર કટીંગ
- રસોઈ કામ માટે પ્રેશર કુકર
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- આવકનો દાખલો
- જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ / પછાત વર્ગ માટે)
- બીપીએલ કાર્ડ (જો હોય તો)
- વ્યાવસાયિક અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર
- બેંક પાસબુકની નકલ
- ઈ- શ્રમ કાર્ડ
અરજી કરવાની પ્રક્રિયા
- માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવી પડે છે.
- અરજી માટે નીચેની વેબસાઈટ પર જવું: https://esamajkalyan.gujarat.gov.in
- નવી અરજી કરવા માટે અરજીકર્તાએ ફોર્મ ભરવું પડે છે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડે છે.
- અરજી કર્યા બાદ તમે તેનું પ્રિન્ટ કાઢી શકો છો અને રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો.
- જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ યોગ્ય ઉમેદવારોને સહાય મંજૂર કરવામાં આવે છે.
IMPORTANT LINKS
| HOME PAGE | CLICK HERE |
Advertisement
