Manav Kalyan Yojana 2025 : જુદા જુદા વ્યવસાય માટે સરકાર આપશે સહાય , જુઓ ઓનલાઈન અરજી માટે

આપણા દેશમાં ઘણા બધા પરિવારો છે જે આર્થિક રીતે નબળા છે અને ગરીબી સાથે રજૂમી રહ્યા છે આવા પરિવારોને મદદ કરવા માટે ગુજરાત સરકાર તેમના જીવનને સુધારવાના ઉદ્દેશ્યથી નવી નવી યોજનાઓને અમલમાં મૂકે છે આવી જ એક યોજના છે જેનું નામ છે માનવ કલ્યાણ યોજના જે 1995 માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગોને ટેકો અને સ્થાન આપવા માટે બનાવવામાં આવેલી છે માનવ કલ્યાણ યોજનાનું પ્રાથમિક ધ્યે આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા લોકોની જીવન સ્થિતિમાં સુધારો કરવાનો છે અને એમને જરૂરી સંસાધનો અને સહાય પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તાને સુધારવાનું છે જુઓ આગળ ….

  • લાભાર્થીની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબ રેખાની યાદીમાં સમાવેશ જરૂરી છે આ લાભાર્થીઓ પાસે આવકનો દાખલો રજૂ કરવાની જરૂર રહેતી નથી
  • ગ્રામીણ વિસ્તારના રોજદારોની વાર્ષિક આવક રૂપિયા એક લાખ 20 હજારથી વધુ હોવી જોઈએ જ્યારે શહેરી વિસ્તારના અરજદારની આવક રૂપિયા 1,50,000 થી વધુ હોવી જોઈએ
  • આ યોજનાનો લાભ તેવા અરજદાર લઈ શકે છે જે આ બધી પાત્રતાઓને અનુસરે છે
યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના
ઉદ્દેશ્યનાણાકીય સહાય પૂરી પાડો
મળવાપાત્ર સહાયનવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય
લાભાર્થીની પાત્રતાબી.પી.એલ. કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
રજૂઆતગુજરાત રાજ્ય સરકાર
Official Website https://e-kutir.gujarat.gov.in/
  • અરજદાર નું રેશનકાર્ડ
  • વાર્ષિક આવક નો દાખલો
  • સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ
  • રહેઠાણનો પુરાવો
  • રેશનકાર્ડ
  • કડિયા કામ
  • વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
  • સેન્ટીંગ કામ
  • ભરતકામ
  • મોચી કામ
  • દરજીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • ખેતીલક્ષી લુહારી વેલ્ડીંગ કામ
  • પાપડ બનાવટ ના સાધનો
  • અથાણા બનાવટના સાધનો
  • ઠંડા પીણા ગરમ વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મિલ
  • મસાલા મીલ
  • રૂની દિવેટ બનાવવી
  • મોબાઈલ રીપેરીંગ માટેની કીટ
  • માછલી વેચનાર માટેની ટૂલ કીટ
  • સુથારી કામ
  • દૂધ દહીં વેચનાર માટેની ટુલ કીટ
  • સાવરણી સુપડા બનાવનાર
  • ધોબી કામ
  • કુંભારી કામ
  • ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • પેપર કપ અને ડીશ બનાવટ માટેની સાધન સહાય
  • હેર કટીંગ
  • રસોઈ કામ માટે પ્રેશર કુકર
  • સૌપ્રથમ Google માં “e-Kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી Google Result માં જુદી-જુદી વેબસાઈટના પરિણામ બતાવશે.
  • જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • કમિશ્નર કુટીરની અધિકૃત વેબસાઈટ ખૂલ્યા બાદ Menu Bar માં “E-Kutir” દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે “Manav Kalyan Yojana 2024” માટેની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • E-Kutir Portal પર આપેલા For “New Individual Registration Click Here” પર ક્લિક કરવાની રહેશે.
  • હવે તમારે “નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ભરવાની રહેશે.
  • જેવી કે અરજદારનું નામ, આધારકાર્ડ, જન્મતારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને “નોંધણી કરો” તે બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બટન પર ક્લિક કર્યા બાદ નવુ પેજ ખૂલશે. જેમાં “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” પૂછવામાં આવશે. જેમાં “પુષ્ટિ કરો” તેના પર ક્લિક કરવી.
  • ત્યારબાદ “Registration successfully! Your UserID for Login is 2200**** નંબર આવશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે.
  • હવે “Login to Portal” પેજમાં આવીને UserId , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • લોગિન કર્યા બાદ “Profile Page” આવશે. જેમાં બાકી રહેલી માહિતી ભરીને “Update” પર ક્લિક કરવાનું રહેશે.
  • માંગ્યા મુજબની માહિતી Update કર્યા બાદ Save કરવાનું રહેશે.
  • હવે તમારી Profile Page માં જુદી-જુદી યોજનાઓ બતાવશે. જેમાં “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • Manav Kalyan Yojana Online પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખૂલશે, જેને વાંચ્યા બાદબાદ “Ok” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે અરજદારે “અરજીની વિગતો” જેવી કે ટુલકીટનું નામ, શૈક્ષણિક લાયકાતલાયકાત, ટેકનિકલ વિગતવિગત, આવક અંગેની વિગતો, ધંધાનું નામ વગેરે માહિતી ભર્યા બાદ “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્‍ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Home PageClick Here
રેલવે ભરતી 2025Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top