Advertisement
Mahila Udyog Yojana Gujarat ભારત સરકાર મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલવવામાં આવે છે. મહિલા ઉદ્યોગ યોજના હેઠળ સરકાર મહિલાઓને આપશે 3 લાખ રૂપિયાની લોન, આ યોજના નું વ્યાજદર એકદમ ઓછું છે. આ યોજનામાં સરકાર 50% સબસિડી આપે છે. Mahila Udyog Yojana Gujarat ની વિગતે માહિતી નીચે આપેલ છે.
આ યોજનામાં 2 ઘણાં ઉદ્દેશો છે જેમ કે. મહિલાઓને રોજગારી આપતી કુશળતા પ્રદાન કરવા માટે. મહિલાઓને સ્વ-રોજગારી/ઉદ્યોગસાહસિક બનવામાં સક્ષમ બનાવતી યોગ્યતાઓ અને કુશળતા પ્રદાન કરવા માટે
Mahila Udyog Yojana Gujarat
| લોનની રકમ | 3 લાખ રૂપિયા સુધી |
| પ્રક્રિયા | સરળ અને ઝડપી લોન મંજૂરી પ્રક્રિયા |
| સુરક્ષા | કોઈપણ પ્રકારની સુરક્ષા કે ગેરંટીની જરૂર નથી |
| સબસિડી | 50% સુધીની સબસિડી, જેનાથી લોનની ચુકવણી સરળ બને |
| વ્યાજ દર | બજાર કરતાં ઓછો, મહિલાઓ માટે વિશેષ રાહત |
પાત્રતા
- અરજદાર સ્ત્રી હોવી જોઈએ.
- અરજદારની કૌટુંબિક આવક:
- સામાન્ય માટે: ₹1,50,000 કરતાં ઓછી
- વિશેષ(SC/ST/OBC) માટે: ₹2,00,000 કરતાં ઓછી
સબસિડીનો લાભ
- SC/ST મહિલાઓને 50% સબસિડી
- સામાન્ય વર્ગની મહિલાઓને 30% થી 35% સબસિડી
- વિકલાંગ/વિધવા મહિલાઓને 50% સબસિડી
જરૂરી દસ્તાવેજો
- અરજદારનું આધાર કાર્ડ
- રેશન કાર્ડ / મતદાર આઈડી કાર્ડ
- કુટુંબનું વાર્ષિક આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (SC/ST અરજદારો માટે)
- અનુભવ પ્રમાણપત્ર (જે પ્રવૃત્તિ માટે લોન માંગવામાં આવી હોય તેના)
- અરજદારના 3 પાસપોર્ટ સાઇઝના ફોટા
મહિલા ઉદ્યોગ યોજના 2024 અરજી પ્રક્રિયા
- ઑનલાઇન: https://udyamimitra.in પર જઈને ઓનલાઇન અરજી કરો.
- અરજીઓની ચકાસણી: CDPO દ્વારા અરજીઓની ચકાસણી અને સ્થળ ચકાસણી કરવામાં આવશે.
- પસંદગી: પસંદગી સમિતિ અરજીઓની તપાસ કરશે અને લોન મુક્તિ માટે બેંકોને મોકલશે
Important Links
| Home Page | Click Here |
Advertisement
