Mahila Udyog Yojana 2024 : આ યોજના આપશે મહિલાઓને લોન , 50% સબસીડી સાથે

Mahila Udyog Yojana 2024 :- સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી છે, તેમાંથી એક ઉદ્યોગિની યોજના છે. કર્ણાટક સરકાર દ્વારા માતાઓ અને બહેનોને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના દ્વારા, માતાઓ અને બહેનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ₹ 30000/ –ની નાણાકીય સહાય મેળવી શકે છે સરકાર મહિલાઓને 3 લાખ રૂપિયાની લોન આપશે 6% વાર્ષિક વ્યાજદર સાથે 50% સબસિડી પણ આપશે

અરજદાર સ્ત્રી હોવી જોઈએ.
અરજદારની કૌટુંબિક આવક:
સામાન્ય માટે: ₹1,50,000 કરતાં ઓછી
વિશેષ(SC/ST/OBC) માટે: ₹2,00,000 કરતાં ઓછી

  • SC/ST મહિલાઓને 50% સબસિડી
  • સામાન્ય વર્ગની મહિલાઓને 30% થી 35% સબસિડી
  • વિકલાંગ/વિધવા મહિલાઓને 50% સબસિડી
  • અરજદારનું આધાર કાર્ડ
  • રેશન કાર્ડ / મતદાર આઈડી કાર્ડ
  • કુટુંબનું વાર્ષિક આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (SC/ST અરજદારો માટે)
  • અનુભવ પ્રમાણપત્ર (જે પ્રવૃત્તિ માટે લોન માંગવામાં આવી હોય તેના)
  • અરજદારના 3 પાસપોર્ટ સાઇઝના ફોટા
  • ઑનલાઇન: https://udyamimitra.in પર જઈને ઓનલાઇન અરજી કરો.
  • અરજીઓની ચકાસણી: CDPO દ્વારા અરજીઓની ચકાસણી અને સ્થળ ચકાસણી કરવામાં આવશે.
  • પસંદગી: પસંદગી સમિતિ અરજીઓની તપાસ કરશે અને લોન મુક્તિ માટે બેંકોને મોકલશે.
લૉન રકમ₹50,000 થી ₹2,00,000
સબસિડી35% થી 50%
વય શ્રેણી18 વર્ષથી 55 વર્ષ
વ્યાજ દર6% છે
પ્રક્રિયા શુલ્કકોઈ ફી લેવામાં આવશે નહીં
લૉન સમયગાળો36 મહિના, 6 મહિનાના મોરેટોરિયમ સમયગાળા સહિત
Click HereHome Page

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top