આજે મિત્રો IPL 2025 મેચ 4 ફેન્ટસી ક્રિકેટ ટિપ્સ, ટીમ, પ્લેઇંગ XI અને પિચ રિપોર્ટ આગળ વાત કરીયે તો મિત્ર DC નો કૅપ્ટન અક્ષર પટેલ VS LSG નો કેપ્ટ્ન રિષભ પંત વચ્ચે આજે લાઈવ મુકબલો 7: 30 વાગે મેચ ચાલુ થશે. મિત્રો તો આ લેખમાં વાત કરીશું , બંને ટિમ વચ્ચેના મુકાબલા વિશે , બને ટીમના ખેલાડી વિશે , મેદાન પીચ રિપોર્ટ વિષે . અને લાસ્ટમાં મિત્રો જીતી શકો છૉ 1 કરોડ સુધીની ઇનામ . કોઈપણ fantasy, Dream11APP, winZO APP , My11Circle APP , મિત્રો તમે પણ જીતી શકો છો ઇનામ, બેસ્ટ 11 ખિલાડીઓનું લિસ્ટ .
DC Vs LSG Match Information
| Tournament | Indian Premier League 2025 |
| Teams | DC Vs LSG |
| સ્થળ | વિશાખાપટ્ટનમ |
| સમય | 7: 30 PM |
| પ્રસારણ | JIO Hostar |
Head To Head Match
દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ 5 T20 મેચમાં એકબીજા સામે રમ્યા છે. LSG 3 જીત સાથે હેડ-ટુ-હેડમાં આગળ છે જ્યારે DC 2 જીત સાથે આગળ છે.
- total Matches Played: 5
- LSG Won: 3
- DC Won: 2

આજની મેચનો Pitch Report
વિશાખાપટ્ટનમની પિચ બેટ્સમેન માટે સારી છે, શરૂઆતમાં પેસ બોલરોને થોડી મદદ મળે છે. રમત આગળ વધે તેમ, સ્પિનરો મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. આ સ્થળ પરની પાછલી મેચો પર નજર કરીએ તો:
- બીજા સ્થાને બેટિંગ કરતી ટીમોએ 10 માંથી 7 મેચ જીતી છે
- પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર: 128
- બીજા ઇનિંગનો સરેરાશ સ્કોર: 116
- સૌથી વધુ કુલ સ્કોર: 209/8
- સૌથી ઓછી કુલ સ્કોર: 82/10
- આ સ્થળ પર ગયા સિઝનના IPL મેચોમાં પ્રથમ ઇનિંગનો સ્કોર 191/5 અને 272/7 હતો, જેમાં પ્રથમ બેટિંગ કરતી ટીમોએ બંને મેચ જીતી હતી. તે મેચોમાં પેસ બોલરોએ લગભગ 80% વિકેટ લીધી હતી.
DC vs LSG 2025 ટોટલ ખેલાડી લિસ્ટ
DC પ્લેઇંગ ૧૧ (સંભવિત): જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, સમીર રિઝવી/મોહિત શર્મા, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન.
દિલ્હી કેપિટલ્સ ઇમ્પેક્ટ સબ્સ: મુકેશ કુમાર
LSG પ્લેઇંગ ૧૧ (સંભવિત): યુવરાજ ચૌધરી, મિશેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, રાજવર્ધન હંગરગેકર, રવિ બિશ્નોઈ, શમર જોસેફ.
લખનૌ સુપર જાયન્ટ્સ ઇમ્પેક્ટ સબ્સ: પ્રિન્સ યાદવ
DC Vs LSG Dream 11 Team fantasy
વિકેટકીપર્સ: નિકોલસ પૂરન , રિષભ પંત, કેએલ રાહુલ ( Captain ),
બેટર્સ: જેક ફ્રેઝર-મેકગર્ક , મિશેલ માર્શ,( vice Captain ) ફાફ ડુ પ્લેસિસ
ઓલરાઉન્ડર્સ: અક્ષર પટેલ,
બોલર્સ: મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, યુવરાજ ચૌધરી
જો મિત્રો મેચમાં રસ ધરાવતા હોય તો મિત્રો જીતી શકો છૉ 1 કરોડ સુધીની ઇનામ . કોઈપણ fantasy, Dream11APP, winZO APP , My11Circle APP , મિત્રો તમે પણ જીતી શકો છો ઇનામ . જો તમને આમારી ડ્રીમ 11 ટિમ ગમતી હોય તો મિત્રો આગળ શેર કરજો .
