5 મિનિટમાં મળસે લોન ખરાબ CIBIL Score હશે તો પણ મળસે રૂ 25,000 હજાર સુધીની લોન | Low Cibil score personal loan

Low Cibil score personal loan : શું મિત્રો તમારે પણ ખરાબ CIBIL સ્કોર છે તો પણ તમને મળસે 25000 સુધીની લોન 5 મિનિટમાં મળશે, મિત્રો મારા નમસ્કાર આજના આ લેખમાં તમારું સ્વાગત છે. અત્યારે ચાલતા આ વર્તમાન સમયમાં આપણો જો પગાર કે આવક ઓછી ધરાવતા હોઇએ છે તો આપણે આપનું ઘર સારી રીતે ઘર ચલાવી શકતા નથી. અને તેના કારણે આપનું ઘર ચાલવા માટે આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવી પડે છે.

મિત્રો આ લેખ તમને 5 મિનિટમાં ખરાબ (ઓછો) CIBIL સામે લોન કેવી રીતે લેવી તેની સંપૂર્ણ માહિતી આપશે, જેમાં ઘણી બધી ઉદાહરણો અને વિગતવાર માહિતી શામેલ છે.તમારે ખરાબ CIBIL સામે 5 મિનિટમાં લોન કેવી રીતે લેવી ,તમારે અત્યારેજ 5 મિનિટમાં ખરાબ CIBIL સામે લોન ક્યાંથી મેળવવી.

Cibil score એ એક પ્રકારનો લોન લેવા માટેનો સ્કોર છે જેના પરથી એ નક્કી થાય છે કે તમે આજ સુધી કેટલી લોન લીધેલી છે અને એ લોન ના સમયસર હપ્તા પૂરા કર્યા છે. તો તમારો Cibil score રેકોર્ડ તેટલો સારો બતાવે છે. અમે તમને જણાવીએ કે ઓછામાં ઓછોCibil score 300 અને વધુમાં વધુ 900 ની વચ્ચે હોય છે જેમાં 300 (આ સ્કોર માં લોન માળવી એ બઉ મુસકેળ છે) એ સૌથી ખરાબ અને 900 (આ સ્કોર માં તરતજ લોન મળી જે છે) એ સૌથી સારો Cibil score માનવામાં આવે છે. તમે કોઈ પણ સાંસતા કે Bankમાં લોન લેવા માટે જો તો પહેલા તમારો કિબઇલ સ્કોર નકી કરવામાં આવે છે.

ઉદાહરણ: કલ્પના કરો કે તમને તબીબી ખર્ચ માટે તાત્કાલિક ₹25,000ની જરૂર છે, પરંતુ તમારો CIBIL સ્કોર અનુકૂળ નથી. આ એપ્સ તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ લોનની રકમ અને ચુકવણીની અવધિ પસંદ કરવાની મંજૂરી આપે છે.

તમારે ફક્ત તમારા KYC દસ્તાવેજો (પાન કાર્ડ, આધાર કાર્ડ અને સેલ્ફી) UPLOAD કરવાની જરૂર છે. Applications તમારી અરજીની સમીક્ષા કરશે અને 5 મિનિટની અંદર લોન મંજૂર કરશે. જો પાત્ર હોય, તો લોનની રકમ 24 કલાકની અંદર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

  • તમને 5 મિનિટમાં લોનની મંજૂરી મળસે.
  • તમે પોતાના ઘરે બેસીને ઓનલાઈન અરજી કરો.
  • તમારે ફક્ત KYC દસ્તાવેજો જરૂરી છે.
  • બધીજ Bank કરતા ઓછા વ્યાજ દર હોય છે.
  • પાછો ભરવાની કોઈ ગેરંટી જરૂરી નથી

Low Cibil Score Personal Loan : મોટાભાગની બેંકો પાસેથી લોન મેળવવા માટે, તમારો CIBIL સ્કોર સામાન્ય રીતે 600 ની આસપાસ હોવો જરૂરી છે. જો તમારો સ્કોર બરાબર ન હોય, તો તમે તેને સુધારવા માટે પગલાં લઈ શકો છો.

  • જો તમે પણ કોઈ લોન ને લીધેલી છે તો તેના હપ્તા સમયસર ચૂકવવાનું રાખો.
  • એક સાથે ઘણા બધા Bank માંથી લોન લેવી નહીં.
  • જ્યારે સુધી જૂની લોન ના હપ્તા પૂરા ના થાય ત્યાં સુધી નવી લોન મેળવવો નહીં.
  • ઉંમર: ઓછામાં ઓછી 21 અને વધુમાં વધુ 59 વર્ષ.
  • નાગરિકતા: ભારતીય નાગરિકતા ધરાવતો હોવો જોઈએ.
  • આવક: ન્યૂનતમ ₹10,000 માસિક આવક હોવી જોઈએ.
  • બેંક ખાતું: સક્રિય બચત બેંક ખાતું
  • મોબાઈલ નંબર: મોબાઈલ નંબર આધાર સાથે Link કરેલ હોવો જરૂરી છે.
  • Selfie
  • Bank statement (વૈકલ્પિક)
  • PAN card
  • Aadhaar Card
  • Download The Loan App: Google Play Store પરથી લોન એપ Download કરો.
  • Sign up: તમારા આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરો.
  • Complete KYC: KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારું PAN card, Aadhaar Card અને સેલ્ફી Upload કરો.
  • લોન રકમ અને કાર્યકાળ પસંદ કરો: તમારી જરૂરિયાતો અનુસાર લોનની રકમ અને ચુકવણીની અવધિ પસંદ કરો.
  • Submit an application: અરજી ફોર્મ ભરો અને Submit કરો.
  • લોન મંજૂરી: Applications તમારી અરજીની સમીક્ષા કરશે અને લોનને મંજૂર કરશે.
  • NACH મંજૂરી: લોનની રકમ મેળવવા માટે NACH અધિકૃતતા પ્રદાન કરો.
  • લોન રકમ મેળવો: મંજૂર લોનની રકમ તમારા Bank Accounts જમા કરવામાં આવશે.

1.Rapidpaisa: વધુમાં વધુ ₹10,000 સુધીની લોન
2.Rapidrupee: વધુમાં વધુ ₹60,000 સુધીની લોન
3.Moneytape: વધુમાં વધુ ₹5 લાખ સુધીની લોન
4.CreditBazaar: વધુમાં વધુ ₹10 લાખ સુધીની લોન

HomePage Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top