Loan Aadhar Card 2024 : આધારકાર્ડ થી ઘરે બેઠા મળશે ₹50,000 ની પર્સનલ લોન, જુઓ અરજી કરવા માટે

Loan By Aadhar Card 2024 : નમસ્કાર મિત્રો, આજના સમયમાં ક્યારેય કોઈ નાગરિકને પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન લેતો હોય છે. પરંતુ હવે બેંક દ્વારા લોન લેવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. કેમ કે જ્યારે લોન લેવા જઈએ છીએ ત્યારે બેંક દ્વારા તમારો સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે અને જો તે ઓછો હોય તો તમને લોન મળતી નથી અથવા તો ઘણા ઊંચા વ્યાજ દર પર મળે છે. તેમજ લોન લેવા માટે તમારે ઘણા બધા દસ્તાવેજની પણ જરૂર પડે છે અને તે બેંકના ધક્કા પણ ખાવા પડે છે.

તેની સામે ઘણી બધી એવી રીત છે જ્યાં તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન દ્વારા પણ લોન લઈ શકો છો. તમે પોતાના Aadhar Card દ્વારા પણ લોન લઈ શકો છો. આજે અમે તમને 50,000 સુધીની લોન આધાર કાર્ડ થી કેવી રીતે લેવી તેના વિશે જણાવીશું.

  • જે બેંક દ્વારા તમે લોન લેવા ઇચ્છતા હોય તે બેંકની Official Website પર જવું.
  • અહીં હોમપેજ પર તમને પર્સનલ લોન નો Opction મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યાં તમને આધાર ઇન્સ્ટન્ટ પર્સનલ લોન નો Opction મળે છે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક Application Form ખુલશે જેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • તેની સાથે કેટલાક જરૂરી દસ્તાવેજ સ્કેન કરી Upload કરવાના રહેશે.
  • Application Form ની આ તમામ પ્રક્રિયા થઈ ગયા પછી Submit બટન પર ક્લિક કરો.
  • તમારું આ Application Form બેંક દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે તે પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારી લોન અપ્રુંવ થઈ જશે.
  • Aadhar Card
  • આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટથી લિંક હોવું જોઈએ.
  • PAN Card
  • રહેઠાણનો પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

મિત્રો હવે તમે આધાર કાર્ડથી પણ લોન લઈ શકો છો. જો તમે પણ Aadhar Card થી લોન લેવા માંગુ છું તો આજના આ લેખમાં અમે તમને તેના વિશેની તમામ માહિતી આપેલી છે તમે પોતાના Aadhar Card થી ફક્ત થોડીક જ વારમાં રૂપિયા 50,000 સુધીની લોને લઈ શકો છો. અને આ લોન લેવા માટે તમારે ક્યાંય બેંક જવાની જરૂર નથી. તમે પોતાના ઘરે બેઠા આ લોન માટે અરજી કરી શકો છો.

અત્યારના સમયમાં ઘણી બધી સરકારી અને બિનસરકારી બેંકો છે જે આધાર કાર્ડ દ્વારા પર્સનલ લોન ની સુવિધા આપે છે. અને તેની સાથે મોબાઈલ ફોનમાં પણ ઘણી બધી એવી એપ્લિકેશન છે જે આધાર કાર્ડ દ્વારા લોન આપે છે. મોટેભાગે બેંક એ પર્સનલ લોન પર 10.50% થી લઈને 14.10 % સુધીનું વ્યાજ દર લગાવે છે.

Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top