LIC ની નવી “બિમા કવચ” યોજના 100 વર્ષ સુધીનું જીવન કવરેજ પૂરું પાડી, પરિવારને મજબૂત સુરક્ષા આપે છે. આ પ્લાન લગ્ન કે બાળકોના જન્મ જેવા મહત્વના તબક્કે વીમા રકમ વધારવાની સુવિધા આપે છે.
ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ પોતાની નવી યોજના “બિમા કવચ” લોન્ચ કરી છે, જે ગ્રાહકોને 100 વર્ષ સુધીનું જીવન કવરેજ પૂરૂ પાડે છે. આ યોજના ખાસ કરીને તે લોકો માટે રચાઈ છે જેઓ તેમના પરિવાર માટે મજબૂત સુરક્ષા ઈચ્છે છે. આ પ્લાન માત્ર વર્તમાન જ નહીં, પરંતુ તમારા પરિવારના ભવિષ્ય માટે પણ ગેરંટીકૃત સુરક્ષા આપે છે.
“વીમા કવચ” ની અનોખી વિશેષતા એ છે કે તમે જીવનના મહત્વપૂર્ણ તબક્કાઓ, જેમ કે લગ્ન અથવા બાળકોના જન્મ સમયે, તમારી વીમા રકમ વધારી શકો છો. તમે ‘લેવલ સમ એશ્યોર્ડ’ અથવા ‘વધતી વીમા રકમ’ વિકલ્પ પસંદ કરી શકો છો. આથી તમારી આવક અને જવાબદારીઓ મુજબ તમારા પરિવારની સુરક્ષા હંમેશા પૂરતી રહેશે.
🟢આ પ્લાનમાં નવી સુવિધાઓ શું છે ?
- એક જ વખતનું રોકાણ સાથે ગેરેન્ટેડ વળતર
- ગેરંટીકૃત વધારાનો સમયગાળો 7 થી 17 વર્ષ સુધીનો જેમાંથી કોઈ એક પસંદ કરવાનો રહેશે
- 30 દિવસ લઈ અને 65 વર્ષની કોઇપણ વ્યક્તિ આ
વીમો લઈ શકે છે. - .આજીવન ગેરેન્ટેડ પેન્શન ૧૮ થી ૧૦૦ વર્ષ સુધી
- ફ્લેક્સી ઇન્કમ બેનિફિટ (Flexi Income Benefit) મતલબ કે તમે દર વર્ષે મળતું વળતર ને અમુક વર્ષો સુધી જમા રહેવા દો અને તેને ગમે ત્યારે જરૂર પડે ત્યારે તમે ઉપાડી શકો
🟢આ પ્લાન કોણ કોણ લઈ શકશે ?
- તમારી ઉંમર 30 દિવસથી લઈને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- તમને મળવા પાત્ર લાભ તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ એ ત્યારબાદ જ મળશે
- ફક્ત એક જ વખત પ્રીમિયમ ભરવાનો રહેશે
- ઓછામાં ઓછો વીમો પાંચ લાખનો લઈ શકશો.. વધારે કોઈ લિમિટ નથી.
- પોલિસી મુદત 100 વર્ષે સુધી
- માની લો તમારી ઉંમર 30 વર્ષની છે તો તમે 70 વર્ષનો વીમો લઈ શકો
🟢આવક લાભ બે વિકલ્પો મળશે
(૧) રેગ્યુલર આવક આ ઓપ્શન સિલેક્ટ કર્યું હોઈ તો તમે જેટલા લાખનો વીમો લીધો તેના 10% વાર્ષીક લાભ ખાતા માં જમાં થશે
દાખલા તરીકે દસ લાખ રૂપિયા નો વીમો લીધો હોય તો ગેરંટીકૃત વર્ષ પૂરા થયા પછી દર વર્ષે તમારા ખાતામાં એક રૂપિયા જમા થશે તે પણ આજીવન
- મૃત્યુ લાભ (Death Benefit) જો પોલિસી ધારકનું ચાલુ પોલિસી દરમિયાન અવસાન થાય, તો તેના વારસદાર (Nominee) ને નીચેનામાંથી જે વધારે હોય તે રકમ મળે છે:
- મૂળ વીમા રકમ(Basic Sum Assured).
- સિંગલ પ્રીમિયમના 1.25 ગણા (દા.ત. જો તમે ₹5 લાખ ભર્યા હોય, તો ₹5.25 લાખ).
- આની સાથે જમા થયેલ ગેરંટીડ એડિશન (Guaranteed Additions) પણ ચૂકવવામાં આવે છે.
ગેરેન્ટેડ એડિશન પર 1000 રું એ ચાલીસ રૂપિયા વાર્ષિક મળશે તો 5 લાખનો વીમો લીધો હોઈ વાર્ષીક 20,000 જમાં થશે જેટલા વર્ષ પોલિસી ચાલુ રહી હોઈ તેટલા વર્ષનું ગેરંટેડ એડિસન ઉમેરાશે
ઉદાહરણ તરીકે તમે 5 લાખ નો વીમો લીધો છે હર વર્ષે ગેરંટેડ એડિસન 20000 જમાં થશે. માની લો પોલિસી ધારક નું પોલિસી ના 10 માં વર્ષે મૃત્યુ થયું હોઈ તો 20000*10= 200000+500000= 7 લાખ કુલ મળે પોલીસી ધારક ના પરિવારને.
🟢આપણ વાંચો : ગણિત શીખવતી એપ 2026 : ફક્ત 2 મિનિટમાં એપ ડાઉનલોડ કરો ? બાળકને ગુણાકાર શીખવતી એપ ?
🎁આપણ વાંચો : Photo Recovery, File Recover APP 2026 : જુના ફોટો ડિલેટ થઈ ગયેલા મેળવો ફક્ત 2 મિનિટમાં
🎁આપણ વાંચો :પશુ પાલન યોજના 2026 : શુ તમારા ઘરે પશુ છે ? તો તમને મળશે 12 લાખની સહાય જુઓ માહિતી ?
