LIC HFL Recruitment 2026 : 180 જગ્યાઓ પર ભરતી પગાર ,41,500 રૂપિયા જુઓ અરજી માટે

આ ભરતીમાં કુલ 180 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવામાં આવશે. વિવિધ રાજ્યોમાં અલગ અલગ જગ્યાઓ ફાળવવામાં આવી છે, જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોમાં વધુ જગ્યાઓ છે.

ગુજરાત માટે માત્ર 2 જગ્યાઓ રાખવામાં આવી છે, તેથી અહીં સ્પર્ધા વધુ રહેવાની શક્યતા છે. ઉમેદવારોએ માત્ર એક જ રાજ્ય માટે અરજી કરવાની રહેશે. પરીક્ષા અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા પાર કર્યા પછી ફાઇનલ પસંદગી કરવામાં આવશે. આ નોકરીમાં સ્થિરતા અને ભવિષ્યમાં પ્રગતિની સારી તક છે.

LIC HFL Recruitment 2026

સંસ્થા                                                               એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ
પોસ્ટનું નામ                                                       જુનિયર આસિસ્ટન્ટ
કુલ ખાલી                                                            જગ્યા ૧૮૦
ઓનલાઇન                                                          અરજી કરવાની રીત
શરૂઆત તારીખ                                                   ૧૬ એપ્રિલ ૨૦૨૬
છેલ્લી તારીખ                                                        ૩૦ એપ્રિલ ૨૦૨૬
નોકરી સ્થાન                                                           ઓલ ઇન્ડિયા
સત્તાવાર વેબસાઇટ                                                  lichousing.com

🟢પાત્રતા માપદંડ

આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે કોઈપણ વિષયમાં Graduate Degree હોવી જોઈએ અને ઓછામાં ઓછા 55% માર્ક્સ હોવા જરૂરી છે. સાથે basic Computer Knowledge પણ હોવી જોઈએ.

🟢અરજી ફીની વિગતો

અરજી ફી: ₹800 + 18% GST
ચુકવણી પદ્ધતિ: ઓનલાઈન

🎁આપણ વાંચો : પશુધન નિરક્ષક ભરતી ગુજરાત 2026 : 112 જગ્યાઓ પર ભરતી ,જુઓ અરજી ,પગાર ,લાયકાત વગેરે માહિતી

🟢LIC HFL પગાર 2026

શહેર શ્રેણી I: ₹41,509/મહિનો
શહેર શ્રેણી II: ₹39,909/મહિનો
શહેર શ્રેણી III: ₹38,709/મહિનો

🟢પસંદગી પ્રક્રિયા

  • ઓનલાઈન પરીક્ષા (૨૦૦ ગુણ, ૧૨૦ મિનિટ)
  • ઈન્ટરવ્યૂ
  • મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન

🎁આપણ વાંચો : ગ્રામસેવક ભરતી ગુજરાત 2026 : 500 જગ્યાઓ પર બમ્પર ભરતી ,લાયકાત ,પગાર , અરજી કેવી રીતે કરવી

🟢પરીક્ષા પેટર્ન

  • અંગ્રેજી ભાષા
  • તાર્કિક તર્ક
  • આંકડાકીય ક્ષમતા
  • સામાન્ય જાગૃતિ
  • કમ્પ્યુટર જ્ઞાન

🎁આપણ વાંચો : NIC Recruitment 2026: 600 જગ્યાઓ પર બમ્પર ભરતી,પગાર ,લાયકાત

🟢કેવી રીતે અરજી કરવી – ઓનલાઇન અરજી પ્રક્રિયા

  • Official Website પર જાઓ (lichousing.com)
  • “Careers” section માં “Job Opportunities” ખોલો
  • LIC HFL Junior Assistant Recruitment 2026 પસંદ કરો
  • Registration complete કરો
  • Required documents upload કરો (Photo, Signature, Thumb Impression)
  • Application Fee pay કરો
  • Form submit કરીને print કાઢી લો

🎁HOME PAGAE LINK : IMPORTANT LINK

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top