સરકાર દ્વારા નાગરિકો માટે એક આધુનિક અને સારી એવી લેપટોપ સહાય યોજના 2024 રૂપિયા 25,000 સુધીની સરકાર દ્વારા મદદ મદદ.લેપટોપ સહાય યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા જરૂર મંદ લોકોને લેપટોપ ની મદદ કરવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે.
અત્યારના કારોબારીના કામ સૌથી વધારે ઓનલાઇન થાય છે . તેમજ અત્યારના લોકો ઓનલાઇન કામ કરવામાં વધુ રસ ધરાવે છે.લેપટોપના પણ ઘણા ફાયદા છે એટલે પગ દ્વારા ઓફિસના વર્ક તથા વિદ્યાર્થી મિત્રો પોતાનું શિક્ષણ વધુ માહિતી આના દ્વારા મળી શકે છે. જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ની અભ્યાસ કરતા હોય તેવો માટે લેપટોપ એ ખૂબ જ અગત્યનું છે.
લેપટોપ સહાય યોજનાનો હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે શ્રમયોગીઓના બાળકો છે તે બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહે તથા જે તેમનો શિક્ષણ પાછળનો આર્થિક ખર્ચ છે બોજ તેનો ઘટાડો થાય તેના માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાએ ગુજરાત સરકારનું શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકેલ છે.
લેપટોપ સહાય યોજના શરતો
- જે વિદ્યાર્થીઓ ધોરણ 12 ની પરીક્ષા ની અંદર પાસ થયેલ છે અને જેમણે 70 કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવેલ છે તેમને યોજનાનો લાભ મળી શકે છે
- જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોષોની અંદર પ્રવેશ મેળવે છે તે વિદ્યાર્થીઓને લેપટોપની કિંમતની 50000 ની મર્યાદામાં 50% ની સહાય આપવામાં આવશે હજાર સુધીની રકમ જે બંનેમાંથી ઓછું હશે તે મળશે
- વિદ્યાર્થીઓ કે જેના વાલીઓ કારખાના સંસ્થા કે જે ગુજરાતમાં આવેલા છે તેમાં કામ કરતા હોય અને છેલ્લા એક વર્ષથી તે લેબર વેલ્ફેર ફંડ ની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તો તેવા બાળકોને લાભ મળી શકે છે આ યોજનાનો.
- લેપટોપ એ જે તે વિદ્યાર્થીના નામે જ ખરીદવાનું રહે છે
- વિદેશમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં
- લેપટોપ ખરીદ્યા ના છ માસની અંદર જ આ અરજી કરવાની રહેશે તથા જે વર્ષની અંદર બોર્ડની પરીક્ષા પાસ કરેલી છે તે વર્ષમાં જ યોજનાનો લાભ મળશે.
આ યોજનાના લાભ કોને કોને મળી શકે છે ?
- જે વિદ્યાર્થી ધોરણ 12 પાસ કરેલ છે અને તેમના 70% થી વધુ રેન્ક હોય તો તે આ યોજના નો ફાયદો મેળવી શકે છે.
- જે ઉમેદવાર પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગ કોષ પોસ્ટ કરવા માંગે છે તેવા ઉમેદવારો માટે લેપટોપની 50,000 ની હજાર તેનો માપદંડ 50% મદદ આમાંથી બંનેમાંથી જે ઓછું હોય તે સહાય સરકાર દ્વારા આપવામાં આવશે.
- જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ સંસ્થા જે ગુજરાતમાં આવેલ છે તેમજ તેમાં કામ કરતા હોય અથવા તો એકવાર થી લેબર વેલ્ફેર ફંડ કચેરી ખાતે ભરતા હોય તેવા બાળકો પણ આના ફાયદા લઈ શકે છે.
- લેપટોપ વિદ્યાર્થીઓના નામ પર લેવાનું રહેશે.
- વિદેશમાં અભ્યાસ કરતા અથવા તો વિદેશના વિદ્યાર્થીઓને આનો લાભ મળશે નહીં.
- ઉમેદવારે નવા લેપટોપ ખરીદ્યા પછી છ મહિના ની અંદર અરજી કરવાની રહેશે.
અરજી કઈ રીતે કરવી ?
- સરકાર દ્વારા બહાર શહેર કરવામાં આવેલી લેપટોપ સહાય યોજના અંતર્ગત અરજી કરવા માટે ગુજરાત ગવર્મેન્ટ સત્તાવાર વેબસાઈટ પર જઈને કરવાની રહેશે.
- લેપટોપ સહાય યોજના અંતર્ગત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લેપટોપ સહાય યોજના નો લાભ લેવા માંગતા હોય તેવા ઉમેદવારો ને લેપટોપની ખરીદી પર 25000 રકમની મદદ આપવામાં આવશે.
Important Links
| Home Page | Click Here |
| India Post GDS Recruitment 2025 | Click Here |
