Kuvarbai Nu Mameru Yojana 2024 : સરકાર આપશે તમને દીકરીના લગન સમયે 12,000 રૂપિયાની સહાય

Kuvarbai Nu Mameru Yojana 2024: ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી “કુંવરબાઈ નું મામેરું યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નુ મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે. કુંવરબાઈ નું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂ. 12000/- DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ [esamajkalyan.gujarat.gov.in] દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના પ્રદાન કરે છે. Kuvarbai Mameru Yojana સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 12,000 રૂપિયા નો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દુલ્હનને રૂ.10000 ની સીઘી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે.

  • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
  • સૌ પ્રથમ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઈ સમાજ કલ્યાણની સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in મુલાકાત લો.
  • જો તમે આ વેબસાઈટ પર નવા છો તો નોંઘણી બટન પર ક્લિક કરો.
  • અહીં તમારે તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને નવું આઈડી બનાવવું પડશે.
  • આ પછી તમારે તમારા આઇડી પાસવર્ડ થી લૉગિન પોર્ટલ પર કરવાનું રહશે.
  • ડેશબોર્ડ પરથી તમારી જાતિ પસંદ કરો.
  • હવે તમારે કુવરબાઈનુ મામેરુ યોજના યોજના માટે અરજી પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પૃષ્ઠ પર તમામ જરૂરી માહિતી દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરો.
  • આખરે ફોર્મ સબમિટ કર્યા પછી, કુવરબાઈ નુ મામેરુ યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ જશે.
Home Page Click here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top