Indian Navy ભરતી 2025 : ભારતીય નૌકાદળ દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર,પગાર રૂપિયા 56,100 સુધી,જુઓ અરજી માટે

Indian Navy Recruitment 2025: ભારતીય નૌકાદળ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે

વિભાગનું નામભારતીય નૌકાદળ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી પ્રકારઓનલાઇન
છેલ્લી તારીખ10 જાન્યુઆરી 2025
વેબસાઈટhttps://www.joinindiannavy.gov.in
  • ભારતીય નૌકાદળ ની ભરતી માં ઉમેદવાર MSc/ BE/ B.Tech/ M.Tech દ્વારા કોમ્પ્યુટર સાયન્સ,કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ,કમ્પ્યુટર એન્જિનિયરિંગ,માહિતી ટેકનોલોજી,સોફ્ટવેર સિસ્ટમ્સ,સાયબર સુરક્ષા,સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન અને નેટવર્કિંગ,કમ્પ્યુટર સિસ્ટમ્સ અને નેટવર્કિંગ,ડેટા એનાલિટિક્સ,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા બીસીએ/બીએસસી (કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી) સાથે એમસીએમાં પાસ થયેલ હોવા જોઈએ.શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

ભારતીય નૌકાદળ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શોર્ટલિસ્ટિંગ,SSB ઇન્ટરવ્યુ ,મેડિકલ ચેકઅપ,અને અંતિમ મેરિટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.

આ ભરતીમાં ભાગ લેવા માંગતા લાભાર્થી ની ઉંમર 2 જુલાઈ 2006 અને 1 જુલાઈ 2009 વચ્ચે જન્મેલા હશે તેઓ આ ભરતી માં અરજી કરવા પાત્ર છે.

  • ભારતીય નૌકાદળ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ભારતીય નૌકાદળની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top