
ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને સહાયક બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)ના પદો સમયાંતરે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે, જેમાં ઉમેદવારોને નોકરી મેળવવાની તક મળે છે. જો તમે હાલ બેરોજગાર છો અથવા સારી પગારવાળી નોકરીની શોધમાં છો તો આ ભરતી વિશે તમારે અવશ્ય જાણવું જોઈએ.
આ લેખમાં આપને સંબંધિત ભરતીની વિગતવાર અને સાચી માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા ઓનલાઈન અરજી કરવાની રીત વિગતે સમજાવવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે આ આર્ટિકલને અંત સુધી જરૂર વાંચો એટલે તમે આ ભરતીમાં સરળતાથી અરજી કરી શકો અને નોકરી મેળવી શકો.
આપણ વાંચો : 21997 જગ્યાઓ માટે ઓનલાઇન Apply – યુવાનનો માટે સંપૂર્ણ તક
🟢India Post Office Vacancy
✅પોસ્ટ નું નામ ▶ ગ્રામીણ દાયક સેવક
✅ખાલી જગ્યાઓ ▶ 28740
✅ભરતી નું સ્થાન ▶ સમગ્ર ભારત
✅અરજી કરવાની છેલ્લી તારીખ ▶ 14 ફેબ્રુઆરી 2026
✅અરજી કરવાની પ્રક્રિયા ▶ ઓનલાઇન
🟢શેક્ષણિક લાયકાત :
ઉમેદવારે ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ અને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. વધુ માહિતી માટે અધિકૃત નોટિફિકેશન જુઓ.
🟢પરીક્ષા ફી:
💲General / OBC ઉમેદવારો માટે: ₹100/-
💲SC / ST / PH ઉમેદવારો માટે: ₹0/- (કોઈ ફી નહીં)
🟢ઉમર મર્યાદા :
✅ન્યૂનતમ વય: 18 વર્ષ
✅મહત્તમ વય: 40 વર્ષ
આપણ વાંચો : : ઘરે શૌચાલય બનાવવા સરકાર આપે છે રૂપિયા 12,000 સહાય અરજી માટે
🟢ઇન્ટરવ્યૂની સંપૂર્ણ તૈયારી માટે ટિપ્સ
✅દસ્તાવેજો ગોઠવી રાખો: તમામ મૂળ દસ્તાવેજો અને તેની એક-એક ફોટોકોપી એક ફાઈલમાં વ્યવસ્થિત રીતે રાખો.
✅ટપાલ ખાતા વિશે જાણો: ભારતીય ટપાલ વિભાગ, તેની સેવાઓ (ડાક, બેંકિંગ, વગેરે) વિશે મૂળભૂત માહિતી મેળવો.
✅તમારા વિસ્તાર વિશે જાણો: તમે જે ગામ/વિસ્તાર માટે અરજી કરી છે ત્યાંની વસ્તી, મુખ્ય સ્થળો વગેરેની માહિતી રાખો.
✅સ્પષ્ટતાથી જવાબ આપો: જો પૂછવામાં આવે તો તમારી શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટર જ્ઞાન વિશે વિશ્વાસથી અને સ્પષ્ટતાથી જવાબ આપો.
✅સારો દેખાવ: ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં માટે જતી વખતે સ્વચ્છ અને સુંદર કપડાં પહેરો અને સમયસર સ્થળ પર પહોંચી જાઓ.
🟢ભરતી ની પસંદગી પ્રક્રિયા:
✔મેરીટ લિસ્ટ આધારીત પસંદગી
✔દસ્તાવેજોની ચકાસણી (Document Verification)
✔અંતિમ પસંદગી (Final Selection)
🟢ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?
1️⃣India Post ની અધિકૃત વેબસાઇટ પર જાઓ https://indiapost.gov.in/gdsonlineengagement
2️⃣Online Registration કરો
3️⃣જરૂરી વિગતો ભરો
4️⃣દસ્તાવેજો અપલોડ કરો
5️⃣ફોર્મ Submit કરો
આપણ વાંચો : ફક્ત ધોરણ 10 પાસ પર ભરતી જુઓ અરજી માટે
