Ikhedut Portal Registration Gujarat 2025-26 : રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. ગુજરાત સરકાર માટે ખેડૂતોની આવક બમણી કરવી પરંપરાગત હતી અને આ પરંપરા સતત જરૂરી છે. ગુજરાત રાજ્યના ખેડૂતો સમૃદ્ધિને સાકરી રીતે પહોંચવા માટે સરકારની માંથી અગત્ય છે. તેમાં, ખેડૂતોને યોજનાઓની સુવિધા પ્રાપ્ત કરવામાં મદદ કરવામાં આવે છે.
Ikhedut Portal Registration Gujarat 2025-26
આપણે ગુજરાત સરકારના ખેડૂત યોજનાઓને લાભ લેવા માટે અને આવક બમણી માટે ખેડૂતોને મદદગાર બનાવવાનો એક જ સ્થળ છે – આઈ ખેડૂત પોર્ટલ. આ પોર્ટલ ખેડૂતોને એક સરળ અને એફીશન્ટ સંદેશ પર આવશે છે. આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો વિસ્તારપૂર્ણ સંચય પ્લેટફોર્મ છે.
ખેડૂત યોજના માટે અરજી કરવા જરૂરી દસ્તાવેજો ?
Ikhedut Portal Registration Gujarat 2025-26ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખેતીવાડી યોજનાઓના લાભ આપવા માટે સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ વેબાસાઇટ બનાવવામાં આવેલ છે. જેમાં ખેડુત લક્ષી વિવિધ ખેડૂત યોજનાઓના સહાય, સાધનિક સહાય વગેરે માટે ઓનલાઇન ફોર્મ – Online Form ભરાય અને લોકેને સહાય નો લાભ આપવામાં આવે છે તો આપડે આજે આઈ ખેડૂત પોર્ટલ પરની યોજનાનો લાભ લેવા અને ઓનલાઈન આઇ ખેડુત પર અરજી ફોર્મ ભરવા માટે નીચે મુજબના દસ્તાવેજો( Document) ની જરૂર પડશે તો ચાલો જાણીએ ક્યાંં છે આ ડોક્યુમેન્ટ.
- ખેડૂત ખાતેદારના જમીનની નકલ 7-12 એટલે કે જમીનના ઉતારા
- અરજદાર/ લાભાર્થીનો જાતિ અંગેનો દાખલો (જ્ઞાતિનો સર્ટિફિકેટ)
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક આધાર કાર્ડ સાથે લિંક હોય એવી
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક સાથેનું સોગંધનામું વાળુ સંમતિપત્રક રજુ કરવું
આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ચાલુ કરવું?
- સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે.
- જેમાં લાભાર્થીઓએ “Ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- Google માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ત્યાર બાદ તમેને આઇ ખેડૂતની Official Website મળી રહેશે.
આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ કેવી રીતે કરવી ?
આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટે ikhedut Portal ની Official Website https://ikhedut.gujarat.gov.in/ ખોલ્યા બાદ નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- ગુજરાત સરકારની અધિકૃત ikhedut Portal ખોલી “યોજના” પર ક્લિક કરવું.
- સૌ પ્રથમ લાભાર્થીએ નવી અરજી કરવા પર ક્લિક . તેના પર ક્લિક કરવાનું રહેશે.
- સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
- હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
- હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
- હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
- હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
- હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
- જેમાં તમારે ઉદા. તરીકે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ આપેલ યોજના સહાય પર ક્લિક કરીને યોજના સિલેક્ટ કરી આગળ પ્રક્રિયા ચાલુ થશે..
- જેમાં ઉદા. તરીકે “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં તમે અરજી કરતાં હોવ તો તેમાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
- હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
- જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે બાકી હશે તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમને અરજી ફોર્મ જોવા મળશે.
- હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે અને માંગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- અરજી ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમે ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
- સહાય માટે લાભ લેનાર લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની ખાસ નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિન્ટ કઢાવાની રહેશે.
- આ રીતે તમે ઓનલાઇન ikhedut Portal પર ઓનલાઇન અરજી કરી શકો છો.
Important Links
| Home Page | Click Here |
