Advertisement
હિંમતનગર નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક, ફાયરમેન, વોર્ડ ઓફિસર અને ચીફ ફાયર પ્રિવેન્શન ઓફિસર સહિતની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. નોકરીની શોધમાં રહેલા લાયક ઉમેદવારો માટે આ એક સારો અવસર છે.
હિંમતનગર નગરપાલિકા ભરતી 2025
| સંસ્થા | હિંમતનગર નગરપાલિકા |
| પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ્સ |
| અરજી પદ્ધતિ | ઓફલાઇન |
| પગાર ધોરણ | ૨૧૧૦૦ થી ૨૬૦૦૦ |
| કુલ પોસ્ટ્સ | ૨૫ |
| છેલ્લી તારીખ | ૨૭ માર્ચ ૨૦૨૫ થી આગામી ૩૦ દિવસ સુધી |
પોસ્ટ્સનું નામ અને પગાર
- રાષ્ટ્રપતિના સહાયક કારકુન, વર્ગ-૩: ૨૬૦૦૦
- રજિસ્ટ્રી કારકુન, વર્ગ-૩: ૨૬૦૦૦
- કારકુન કમ કેશિયર વર્ગ-૩: ૨૬૦૦૦
- વી.વેરા-શોપ ઇન્સ્પેક્ટર કમ કારકુન, વર્ગ-૩: ૨૬૦૦૦
- સફાઈ કામદાર, વર્ગ-૪: ૨૧૧૦૦
- ક્લીનર વર્ગ-૪: ૨૧૧૦૦
- મુકાદમ, વર્ગ-૪: ૨૧૧૦૦
- સ્ટોર કીપર કમ કારકુન, વર્ગ-૩: ૨૬૦૦૦
- મુકાદમ, વર્ગ-૪: ૨૧૧૦૦
શૈક્ષણિક લાયકાત
- જુનિયર ક્લાર્ક, ફાયરમેન, ટેકનિકલ ડ્રાફ્ટ્સમેન: ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર ડિપ્લોમા (CCC પાસ)
- વોર્ડ ઓફિસર: લાયક વોર્ડ મેન ટેસ્ટ પાસ
- ટેકનિકલ ઓફિસર: ધોરણ 10 પાસ + ITI ઇલેક્ટ્રિશિયન
- મુખ્ય આગ નિવારણ અધિકારી: ધોરણ 10 પાસ + ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયર એન્જિનિયર
જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- શૈક્ષણિક લાયકાત મુજબની માર્કશીટ (ધોરણ 10, ગ્રેજ્યુએશન, ITI, CCC વગેરે)
- લીવિંગ સર્ટિફિકેટ (LC)
- મોબાઈલ નંબર
- ઇ-મેઈલ ID
Himmatnagar Municipality Recruitment 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું?
- જાહેરાત પ્રક્ષિપ્ય થયેથી દિન-૩૦ માં અરજો રજીસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ ધ્વારા મોકલવાની રહેશે. ત્યાર પછી આવેલ અરજી તેમજ એક કવરમાં બે અરજી મોકલેલ મરી તે બન્ને અરજી રદપાત્ર ગણાશે.
- આ જાહેરાત પ્રસિદ્ધ થયા અગાઉની અરજીઓ તથા નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજી તેમજ અપુરી વિગતો દર્શાવતી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહિ.
- અરજી મોકલવાનું સરનામું :- મે.ચીક ઓફીસરશ્રી, હિંમતનગર નગરપાલિકા, ગોકુલનગર રેલ્વે ફાટક પાસે, એક તસીયા રોડ, રીલાયન્સ મોલની બાજુમાં, હિંમતનગર, તા.કિંમતનગર, જિલ્લો-સાબરકાંઠા, પી.નં.૩૮૩૦૦૧ હિંમતનગર નગરપાલિકા ખાતે અરજી કરવાની સ્ટેશે.
- નિયત નમુનાના અરજી ફોર્મ નગરપાલિકા કચેરીના મહેકમ શાખામાંથી વિના મુલ્યે મેળવી લેવાના રહેશે. તથા ઈ-નગરની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
- હિંમતનગર નગરપાલિકા,
- ગોકુલનગર રેલ્વે ફાટક પાસે,
- ખેડ તસીયા રોડ, રીલાયન્સ મોલની બાજુમાં,
- હિંમતનગર, તા.હિંમતનગર,
- જિલ્લો-સાબરકાંઠા, પી.નં.૩૮૩૦૦૧
Advertisement
શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખના પુરાવાઓ તથા અનુભવનું પ્રમાણપત્ર પ્રમાણિત કરી અરજી સાથે જોડવાના રહેશે તેમજ અરજી સાથે અલગથી પાસપોર્ટસાઈઝનો ૧-નંગ ફોટો મોકલવાનો કરવાનો રહેશે.
નિયત નમુનાના અરજી ફોર્મ નગરપાલિકા કચેરીના મહેકમ શાખામાંથી વિના મુલ્યે મેળવી લેવાના રહેશે. તથા ઈ-નગરની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
Important Links
| Home Page | Click Here |
Advertisement
