Gyan Sadhana Scholarship Yojana 2026| જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2026: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરવામાં આવી છે. આ નવી સ્કોલરશીપ યોજનાથી વિદ્યાર્થીનું શિક્ષણ વધુ અસરકાર બનાવવા માટે ફાયદારૂપ થશે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2025થી શરૂ થશે.
ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે “મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજના” ની જાહેરાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે સ્કોલરશિપ મેળવવા માટેની પરીક્ષાના ફોર્મ આજથી ભરાવવાના શરૂ થઈ ગયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ હોંશિયાર વિદ્યાર્થીઓને ફીની ચિંતા વગર આગળ અભ્યાસ કરવાની તક પૂરી પાડવાનો છે.
🟢Eligibility for Gyan Sadhana Scholarship 2026
✅ધોરણ એક થી આઠ સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરી હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના શિષ્યવૃતિ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી શકે છે
✔રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 25% વિદ્યાર્થી ખાનગી શાળામાં પ્રવેશ મેળવતી વખતે ધોરણ 8 સુધીનું શિક્ષણ મેળવી શકે છે
🎁આપણ વાંચો : ફક્ત ધોરણ10 પાસ પર ભરતી અરજી કરવા માટે જુઓ સંપૂર્ણ માહિતી
હાલ ધોરણ આઠમાં બેસ્ટ કરતાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના નું ફોર્મ ભરી શકે છે
🟢Exam pattern
યોજના માટે એક ટેસ્ટ લેવાય છે, અને વિદ્યાર્થીઓ તેને લઈને ઘણીવાર ગભરાય છે. હકીકતમાં પેટર્ન ખૂબ જ સિમ્પલ છે:
▶કુલ ગુણ: 120
▶સમય: 1 કલાક 30 મિનિટ
▶ફોર્મેટ: MCQ
▶ભાષા: ગુજરાતી / અંગ્રેજી
🟢Documents Required
- આધાર કાર્ડ
- રહેણાંક પ્રમાણપત્ર
- પાસપોર્ટ કદના ફોટા
- જાતિનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
🎁આપણ વાંચો : ફક્ત ધોરણ 10 પાસ પર ભરતી જુઓ અરજી માટે
- વિદ્યાર્થી ઓળખપત્ર
- લાયકાત પરીક્ષાની માર્કશીટ.
- ફી રસીદ અને પ્રવેશ પત્ર
- વિદ્યાર્થી બેંક પાસબુક
🟢How many scholarships are available for Gyan Sadhana Scholarship 2026?
1️⃣ધોરણ નવ થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 22000 શિષ્યવૃત્તિ મળશે
2️⃣ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25000 શિષ્યવૃત્તિ મળશે
3️⃣વિદ્યાર્થી ધોરણ નવમાં કોઈ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે
4️⃣ધોરણ નવ અને 10 માં વાર્ષિક ₹6000 શિષ્યવૃત્તિ મળશે
5️⃣ધોરણ 11 અને 12 માં વાર્ષિક ₹7,000 શિષ્યવૃત્તિ મળશે
🎁આપણ વાંચો : રેલવે 21997 જગ્યાઓ માટે ઓનલાઇન Apply – યુવાનનો માટે સંપૂર્ણ તક
🟢How to apply for this scheme?
1️⃣ગ્રામ સાધના શિષ્યવૃત્તિ યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે
2️⃣સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ છે ફોર્મ ભરવા મુલાકાત લેવી પડશે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
3️⃣ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે
4️⃣ત્યાર પછી પસંદ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના ડોક્યુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે
ત્યાર પછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ ની ચકાસણી કરવામાં આવશે
5️⃣ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવે છે
