Gujarat rojgar bharti melo 2024 : ITI પાસ માટે ભરતી,સીધી ભરતી ,અરજી કરવા માટે જુઓ

Gujarat rojgar bharti melo : ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામક કચેરી થી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચીખલી દ્રારા રોજગાર ભરતી મેળો આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ થી પણ વધારે ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવાની છે.આ રોજગાર ભરતીમાં લાભ લેવા માંગતા ઉમેદવારે અરજી કઈ રીતે કરી અને અગત્યની તારીખ કઈ છે તેની બધી જ માહિતી નીચે આપેલ છે.

ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામક કચેરી થી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચીખલી દ્રારા જાહેર કરવામાં આવેલ રોજગાર ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરી શકે છે. નીચે આપેલ માહિતી શાંતિપૂર્વક વાંચીને તેમાં ભાગ લેવાનો રહેશે.

સંસ્થા/વિભાગનું નામતાલીમ નિયામક કચેરી થી ઔદ્યોગિક તાલીમ સંસ્થા
કંપનીનું નામઇન્ટેલિસમાર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (ડીજીવીસીએલ એજન્સી કોન્ટ્રાક્ટર
પોસ્ટનું નામMI ટેકનિશિયન
અરજીનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ17-12-2024
  • રેઝ્યુમ/બાયોડેટા
  • આઇ.ટી.આઇ.ની તમામ માર્કશીટ અને સર્ટીફીકેટ.
  • આધાર કાર્ડ.
  • પાસપોર્ટ સાઇઝ ફોટા.
  • એક્સપિરિયન્સ સર્ટિફિકેટ
  • આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે .
  • ઉમેદવારે આપેલ સરનામા પર અચૂક સમય હાજર રહેવાનું રહેશે.
  • આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અને માંગેલ પુરાવા સાથે લાવવાનો રહેશે.
  • ઉમેદવારનું ઇન્ટરવ્યૂ આઇ.ટી.આઇ ખાતે જ લેવામાં આવશે અને પસંદગી કરવામાં આવશે જેથી બધા જ ડોક્યુમેન્ટ (Document)સાથે લાવવા ખૂબ જ જરૂરી છે.
  • રોજગાર મેળામાં કુલ 100 જેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
  • આ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારને દર મહિને 16500/- પગાર આપવામાં આવશે.
Home Page Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top