Advertisement
Gujarat police Lrd constable call letter 2026 download Gujarat police constable call letter 2026 તમે પણ Gujarat Police Bharti 2026 માટે મહેનત કરી રહ્યા છો ને? દરરોજ એક જ પ્રશ્ન મનમાં ઘૂમે છે—“દોડ ક્યારે શરૂ થશે? Call Letter ક્યારે આવશે?” વિશ્વાસ રાખો, તમે એકલા નથી. હજારો યુવાનો આજકાલ એ જ રાહ જોવી રહ્યા છે. કેટલાક માટે આ નોકરી માત્ર એક job નથી, પણ પરિવારની જવાબદારી, self-respect અને future security છે. lrd call letter kevi rite download karva Gujarat police call letter 2026 official website download
ગુજરાત પોલીસ ભરતી 2025 ખાલી જગ્યાની વિગતો
| પોસ્ટનું નામ | LRD કોન્સ્ટેબલ & PSI |
| કુલ જગ્યાઓ | 13,591 જગ્યા |
| LRD કોન્સ્ટેબલ | 12,733 જગ્યા |
| PSI | 858 જગ્યા |
| શૈક્ષણિક લાયકાત | H.S.C (ધોરણ 12 પાસ) |
| Call Letter DOWNLOAD LINK | https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo= |
ગુજરાત પોલીસ શારીરિક કસોટી
- ભરતી સત્તામંડળ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
- ભરતીનું નામ: ગુજરાત પોલીસ ભારતી 2025
- પરીક્ષાનો પ્રકાર: PET અને PST
- કોલ લેટરની સ્થિતિ: પ્રકાશિત
- ડાઉનલોડ કરવાની રીત: ઓનલાઈન
- સત્તાવાર વેબસાઇટ: ojas.gujarat.gov.in
ગ્રાઉન્ડ પર જતાં પહેલા ડોકયુમેન્ટ સાથે લઇ જવા
- Call Letter (પ્રિન્ટઆઉટ)
- Original ID Proof (આધાર, વોટર ID અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ)
- 2 Passport Size ફોટા
- Self-Declaration (જો Call Letter માં માંગેલું હોય)
- એક વસ્તુ ભૂલાઈ ગઈ તો એ દિવસ બગડી શકે.
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- શારીરિક ધોરણ કસોટી (PST)
- શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
- દસ્તાવેજ ચકાસણી
- અંતિમ મેરિટ યાદી
IMPORTANT LINKS
| HOME PAGE | https://vibrantjob.com/ |
Advertisement
