Gujarat Government Holiday List 2025 : ગુજરાત સરકાર દ્વારા 2025ની જાહેર રજાઓનું લિસ્ટ જુઓ

ગુજરાત સરકારની રજાઓની યાદી 2025 : જોવામાં આવે છે કોને પસંદ નથી, જો કોઈ વિદ્યાર્થી હોય કે દરેક વ્યક્તિની રાહ જોતી હોય. એમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર રાજનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી જો તમે તમારી ફેમિલી સાથે કોઈ મીની ટ્રિપ પ્લાન વિચારી રહ્યા છો તો નીચે દર્શાવેલ લીસ્ટના લીસ્ટ મુજબ યોજના કરજો નોકરીઓ પર કામના દિવસો અથવા તો ઘટના કે પુત્રીના લખવાનુ દિવસો ના કાય, તો આગળ કહે 2025 માં

14 જાન્યુઆરી 2025મકરસંક્રાંતિ જાહેર રજા
26 ફેબ્રુઆરી 2025મહાશિવરાત્રી જાહેર રજા
14 માર્ચ 2025ધુળેટી જાહેર રજા
31 માર્ચ 2025રમજાન ઈદ જાહેર રજા
10 એપ્રિલ 2025મહાવીર જન્મ જાહેર રજા
14 એપ્રિલ 2025ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી જાહેર રજા
18 એપ્રિલ 2025ગુડ ફ્રાઇડે જાહેર રજા
29 એપ્રિલ 2025ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતી જાહેર રજા
07 જૂન 2025બકરી ઈદની જાહેર રજા
15 ઓગસ્ટ 2025સ્વતંત્ર દિવસ જાહેર રજા
16 ઓગસ્ટ 2025જન્માષ્ટમી જાહેર રજા
27 ઓગસ્ટ 2025સવંતસરી જાહેર રજા
5 સપ્ટેમ્બર 2025મહમદ સાહેબનો જન્મદિવસ જાહેર રજા
2 ઓક્ટોબર 2025મહાત્મા ગાંધી નો જન્મ જયંતિ જાહેર રજા
20 ઓક્ટોબર 2025દિવાળીની જાહેર રજા
22 ઓક્ટોબર 2025નવા વર્ષની જાહેર રજા
23 ઓક્ટોબર 2025ભાઈ બીજ જાહેર રજા
31 ઓક્ટોબર 2025સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી જાહેર રજા
5 નવેમ્બર 2025ગુરુનાનક જયંતિ જાહેર રજા
25 ડિસેમ્બર 2025નાતાલ તહેવાર જાહેર રજા
  • 26 જાન્યુઆરી 2025 ના રોજ પ્રજાસત્તાક દિન અને રવિવાર બંને સાથે હોવાથી પ્રજાસત્તાક દિનની જાહેર રજા નો લાભ નહીં મળે.
  • 30 માર્ચ 2025 ના રોજ ચેતીચંદ અને રવિવાર બંને સાથે હોવાથી ચેટીચંદ ની જાહેર રજા નો લાભ નહીં મળે.
  • 6 એપ્રિલ 2025 ના રોજ રામનવમી અને રવિવાર બંને સાથે હોવાથી રામનવમી તહેવારની જાહેર રજા નો લાભ નહીં મળે.
  • 06 જુલાઈ 2025 ના રોજ આશૂરા અને રવિવાર બંને સાથે હોવાથી આશૂરાની રજા નહીં મળે.
  • 9 ઓગસ્ટ 2025 ના રોજ રક્ષાબંધન અને રવિવાર બંને સાથે હોવાથી રક્ષાબંધનની જાહેર રજા નો લાભ નહીં મળે

ગુજરાત સરકારે આગામી વર્ષ 2025ની સરકારી રજાઓ બાબતે કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર અનુસાર વર્ષ વર્ષ 2025માં 25 જાહેર રજાઓમાંથી પાંચ રજાઓ કાપવામાં આવશે. આ સિવાય વૈકલ્પિક રજાઓ સંદર્ભે પણ નોટિફિકેશનની જાહેરાત કરી છે. જેમાં ચાર રવિવારની જાહેર રજાઓ અને અન્ય એક જાહેર રાજા બીજા શનિવારે આપવામાં આવશે. ત્યારે સરકારી કર્મચારીઓને અન્ય 20 રજાઓ પણ આપવામાં આવશે. આ નોટિફિકેશન સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top