GT vs PBKS Dream11 Prediction Team 2025 : જુઓ તમારી બેસ્ટ 11 ખેલાડીનું લિસ્ટ, પિચ રિપોર્ટ ,કેપ્ટન & VC ચોઇસ.

આજે મિત્રો IPL 2025 મેચ 5 ફેન્ટસી ક્રિકેટ ટિપ્સ, ટીમ, પ્લેઇંગ XI અને પિચ રિપોર્ટ આગળ વાત કરીયે તો મિત્ર GT નો કૅપ્ટન સુભમન ગિલ VS PBKS નો શ્રેયશ ઐય્યર વચ્ચે આજે લાઈવ મુકબલો 7: 30 વાગે મેચ ચાલુ થશે.આજની મેચ અમદાવાદ નરેન્દ મોદી સ્ટેટેડિયમમાં રમવાની સે મિત્રો તો આ લેખમાં વાત કરીશું , બંને ટિમ વચ્ચેના મુકાબલા વિશે , બને ટીમના ખેલાડી વિશે , મેદાન પીચ રિપોર્ટ વિષે . અને લાસ્ટમાં મિત્રો જીતી શકો છૉ 1 કરોડ સુધીની ઇનામ . કોઈપણ fantasy, Dream11APP, winZO APP , My11Circle APP , મિત્રો તમે પણ જીતી શકો છો ઇનામ, બેસ્ટ 11 ખિલાડીઓનું લિસ્ટ .

TournamentIndian Premier League 2025
TeamsGT Vs PBKS
સ્થળનરેન્દ્ર મોદી સ્ટેડિયમ
સમય7 : 30 PM
પ્રસારણJIO Hostar

આજ સુધી મિત્રો IPL માં ગુજરાત અને પંજાબ વચ્ચે 5 મુકાબલા થયા ,તેમાંથી 3 ગુજરાત મેચ જીતી છે અને પંજાબ 2 મેચ જીતી ,આગળ વાત કરીયે તો મિત્રો ગુજરાત મજબુત ટિમ છે પંજાબ કરતા

  • Total Matches Played: 5
  • PBKS Won: 2
  • GT Won: 3

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સારી ગતિ અને ઉછાળવાળી હોવાની અપેક્ષા છે અને બેટિંગ માટે અનુકૂળ રહેશે. સ્થળ પર સરેરાશ સ્કોર ૧૮૪ ની આસપાસ છે જ્યારે બીજી બેટિંગ કરતી ટીમે ૮૪% મેચ જીતી છે. શરૂઆતમાં બોલરોને હલનચલન કરાવવાની ઓફર મળી શકે છે પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ સ્પિનરોને પણ મદદ મળશે.

  • ગુજરાત ટાઇટન્સ (GT)
  • કેપ્ટન: શુભમન ગિલ
  • મુખ્ય ખેલાડીઓ: જોસ બટલર, રાશિદ ખાન, કાગીસો રબાડા
  • શુભમન ગિલ (સી)
  • જોસ બટલર (WK)
  • સાઈ સુદર્શન
  • ગ્લેન ફિલિપ્સ
  • શાહરૂખ ખાન
  • રાહુલ તેવતિયા
  • વોશિંગ્ટન સુંદર
  • રાશિદખાન
  • મોહમ્મદ સિરાજ
  • કાગીસો રબાડા
  • પ્રસીધ કૃષ્ણ
  • ઇમ્પેક્ટ પ્લેયર: મહિપાલ લોમરોર / એમ શાહરૂખ ખાન

પંજાબ કિંગ્સ (PBKS)
કેપ્ટન: શ્રેયસ ઐયર
મુખ્ય ખેલાડીઓ: ગ્લેન મેક્સવેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

  • પ્રભસિમરન સિંહ
  • જોશ ઇંગ્લિસ (WK)
  • (સી)
  • માર્કસ સ્ટોઇનિસ
  • ગ્લેન મેક્સવેલ
  • શશાંક સિંહ
  • નેહલ વાઢેરા
  • માર્કો જેન્સન
  • અર્શદીપ સિંહ
  • યુઝવેન્દ્ર ચહલ
  • હરપ્રીત બ્રાર
  • ઇમ્પેક્ટ પ્લેયર: વિજય કુમાર વૈશાખ

વિકેટકીપર: જોસ બટલર( c ), પ્રભસિમરન સિંહ
બેટ્સ: શુભમન ગિલ , શ્રેયસ ઐયર, સાઈ સુધરસન
ઓલરાઉન્ડર: ગ્લેન મેક્સવેલ (વીસી), વોશિંગ્ટન સુંદર, માર્કસ સ્ટોઇનિસ
બોલરઃ રાશિદ ખાન, યુઝવેન્દ્ર ચહલ, , અર્શદીપ સિંહ,

Important Links

Home PageClick Here
IPL TIME Table 2025Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top