Advertisement
GSSSB Ayurveda Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB એ આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. જો તમે આયુર્વેદિક નર્સિંગમાં ડિપ્લોમા ધરાવો છો અને સરકારી નોકરીની સ્થિરતા ઈચ્છો છો, તો આ તમારા માટે એક શાનદાર મોકો છે. આ લેખમાં આપણે આ ભરતીની દરેક એક વિગત, જેમ કે ખાલી જગ્યાઓ, લાયકાત, વયમર્યાદા, અરજી કરવાની પ્રક્રિયા અને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે વિશે સરળ ભાષામાં માહિતી મેળવીશું.
🟢GSSSB સ્ટાફ નર્સ ભરતી 2026
| સંસ્થા | GSSSB |
| પદ | Staff Nurse (Ayurved), Class-3 |
| કુલ જગ્યાઓ | 90 |
| અરજી માધ્યમ | Online (OJAS Portal) |
| નોકરી સ્થાન | ગુજરાત |
🟢Educational Qualification
- Ayurvedic Nursing માં Diploma
- માન્ય સંસ્થામાંથી અભ્યાસ
- Gujarat Ayurvedic Board માં Registration
- Computer knowledge
- Gujarati અથવા Hindi ભાષાનો જ્ઞાન

🟢Selection process
- ✔. Written Exam
- MCQ આધારિત પરીક્ષા
- કુલ 210 પ્રશ્નો
- Merit List
માર્ક્સના આધારે મેરિટ તૈયાર થાય છે - Document Verification
દસ્તાવેજોની ચકાસણી
💲 Pay Scale
Advertisement
પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને ₹ 40,800 નો નિશ્ચિત પગાર મળશે. પાંચ વર્ષની સંતોષકારક સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો ₹ 29,200 – ₹ 92,300 (સ્તર-5) ના નિયમિત પગાર ધોરણ માટે પાત્ર બનશે.
🟢Age Limit:
- Minimum Age: 18 Years
- Maximum Age: 45 Years
🟢Application Fee
- બિન અનામત ઉમેદવારો રૂ. ૫૦૦/-
- અનામત ઉમેદવારો રૂ. ૪૦૦/-
🟢કેવી રીતે અરજી કરવી ?
- આ સત્તાવાર વેબસાઇટ છે: https://gsssb.gujarat.gov.in/
- માન્ય ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવો.
- વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો સાથે અરજી ફોર્મ ભરવા માટે લોગ ઇન કરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટોગ્રાફ, સહી, ડોમિસાઇલ પ્રમાણપત્ર) અપલોડ કરો.
- તમારી શ્રેણી મુજબ અરજી ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
Advertisement
Advertisement
🎁આપણ વાંચો : Download PUC Certificate: ઘરે બેઠા અરજી કરો ,PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
Advertisement
Advertisement
